________________
૨૫. સ્વસિદ્ધિ
| ણી ભરવાના વાસણમાં એક પણ પાઠ છિદ્ર હોય, તો તેમાં ગમે તેટલી વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાંથી છે પાણી નીકળી જ જવાનું. મનને માટે પણ ” એવું નથી ? પ્રકૃતિ પોતાની અણમોલ છે અને અસંખ્ય ઉપહારોની આપણી ઉપર જે સતત વર્ષા કરે છે, પણ જો મનમાં છિદ્રો
પડેલાં હોય તો તે આ સુંદર ભેટોનો છે સ્વીકાર શી રીતે કરી શકે ? તે સદા અધુરું યા ખાલી જ રહેવાનું.
આપણી વિચારસરણીમાં કોણ છિદ્ર પાડે છે ? તે છે આપણી મર્યાદાઓ અને
દીવાલો, ગમા-અણગમાઓ, ધૃણા, આ આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના - નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે
કર્મ' પ્રકૃતિ છે. તે નિષ્પક્ષ છે. તેને કોઈને માટે પણ ભેદભાવ નથી. સૂર્ય બધા પર એકસરખો પ્રકાશ પાથરે છે, વરસાદ બધે એકસરખો વરસે છે, હવા બધાને એકસરખો પ્રાણવાયુ આપે છે, તેમ છતાં જેમ કમળાવાળો બધું પીળું જ દેખે તેમ
૨૬૨ કે માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org