________________
૧૮. આત્મજાગૃતિ
विभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।।
-ज्ञानसार ત, સનાની દુનિયાથી તું જો ગભરાતો યા હોય અને મુક્તિની મહાસમાધિ જો ઇચ્છતો હોય તો તારી ઇન્દ્રિયોને જીતવા તારા અફાટ પરાક્રમભર્યા પૌરુષનો તું ઉપયોગ કર.
સૂિર્યનાં સોનેરી કિરણો કમળના હૃદયને જગાડે છે અને એની પાંખડીઓને વિકસાવે છે, તેમ ભગવાન મહાવીરનાં જ્ઞાનવચનો પણ તમારા આત્માને જગાડો અને આત્માની પાંખડીઓને વિકસાવો, એવી શુભેચ્છાપૂર્વક આજના વ્યાખ્યાનનો હું પ્રારંભ કરીશ.] તેજનો તણખો
જે માણસને આત્મા વિશે શ્રદ્ધા હોય જ છે, તેને જ આત્મોન્નતિનો વિચાર આવે છે છે તેનો જ આત્મા જાગે છે, પણ આત્માની જે જ જેને જાણ નથી, આત્માને જે સમજતો બ નથી, અગર આત્માની જેને શ્રદ્ધા નથી,
હવે તો જાગો ! * ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org