________________
બહેનો કંઈ એમ ને એમ લે છે ? લેતાં પહેલાં ટકોરા લગાવે છે. ટકોરામાં હું પાસ થયો. તો મારી કિંમત થઈ. મૂલ્ય ભલે બે આના છે, પણ મારું સ્થાન ક્યાં છે ? સ્ત્રીના માથા ઉપર; સૌથી ઊંચે.”
આ વાત કહીને હું એ કહેવા માંગું છું કે જે આદર્શ શિક્ષક હશે તે ઊંચે સ્થાને બિરાજશે, નહિ તો ઠીકરાં છે જ.
હવે તો જાગો ! * ૨૩૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org