SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ બહેનો કંઈ એમ ને એમ લે છે ? લેતાં પહેલાં ટકોરા લગાવે છે. ટકોરામાં હું પાસ થયો. તો મારી કિંમત થઈ. મૂલ્ય ભલે બે આના છે, પણ મારું સ્થાન ક્યાં છે ? સ્ત્રીના માથા ઉપર; સૌથી ઊંચે.” આ વાત કહીને હું એ કહેવા માંગું છું કે જે આદર્શ શિક્ષક હશે તે ઊંચે સ્થાને બિરાજશે, નહિ તો ઠીકરાં છે જ. હવે તો જાગો ! * ૨૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy