________________
૨૦. ગૌપૂજા
»
ગ
જીવન
છે [૧૩-૩-૫૪ના દિવસે, મુંબઈ રાજ્ય ગૌશાળા
પાંજરાપોળ સંઘના ત્રીજા અધિવેશન ને ગોશાળાના પ્રદર્શન પ્રસંગે હજારોની માનવમેદની સમક્ષ વડોદરાના ન્યાયમંદિરમાં આપેલું ભાષણ.] બહેનો અને ભાઈઓ !
ક સંવર્ધન ને પ્રાણીરક્ષાના કાર્યમાં A જીવન અર્પણ કરનારા મહાનુભાવો છે આ વિષયમાં મારી પહેલાં ઘણું કહી ગયા જ છે, છતાં સૌ ભાઈઓનો આગ્રહ છે કે મારે ' પણ કાંઈક કહેવું, તો હું આપની આગળ || મારી વ્યથા વર્ણવીશ.
આર્યાવર્તના માણસો ગાયની પૂજા છું કરે છે, એના કપાળે કુમકુમનો ચાંલ્લો કરે
છે, એનું પૂછડું આંખ લગાડે છે, પણ એ જ ગાય પોતાનું પેટ ઉકરડે ભરે છે. ગલીએ ગલીએ ભમી, એંઠવાડ ખાઈ
પોતાનો ઉદરનિર્વાહ કરે છે ! આ ગૌપૂજા છે કઈ જાતની ? દૂધ પીવું છે, પણ સેવા
કરવી નથી. ગાય દૂધ આપતી બંધ થઈ ગુ જાય કે જાય કસાઈખાને ! હું પૂછું છું કે
હવે તો જાગો ! ૨૨૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org