SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. ગૌપૂજા » ગ જીવન છે [૧૩-૩-૫૪ના દિવસે, મુંબઈ રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના ત્રીજા અધિવેશન ને ગોશાળાના પ્રદર્શન પ્રસંગે હજારોની માનવમેદની સમક્ષ વડોદરાના ન્યાયમંદિરમાં આપેલું ભાષણ.] બહેનો અને ભાઈઓ ! ક સંવર્ધન ને પ્રાણીરક્ષાના કાર્યમાં A જીવન અર્પણ કરનારા મહાનુભાવો છે આ વિષયમાં મારી પહેલાં ઘણું કહી ગયા જ છે, છતાં સૌ ભાઈઓનો આગ્રહ છે કે મારે ' પણ કાંઈક કહેવું, તો હું આપની આગળ || મારી વ્યથા વર્ણવીશ. આર્યાવર્તના માણસો ગાયની પૂજા છું કરે છે, એના કપાળે કુમકુમનો ચાંલ્લો કરે છે, એનું પૂછડું આંખ લગાડે છે, પણ એ જ ગાય પોતાનું પેટ ઉકરડે ભરે છે. ગલીએ ગલીએ ભમી, એંઠવાડ ખાઈ પોતાનો ઉદરનિર્વાહ કરે છે ! આ ગૌપૂજા છે કઈ જાતની ? દૂધ પીવું છે, પણ સેવા કરવી નથી. ગાય દૂધ આપતી બંધ થઈ ગુ જાય કે જાય કસાઈખાને ! હું પૂછું છું કે હવે તો જાગો ! ૨૨૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy