SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ છે. Unity is Strength. એક તાંતણો હોય તો તૂટી જાય; પણ તાંતણાનો સમુદાય હોય તો દોરડું બને, અને તે હાથીને પણ બાંધી શકે. એક ઈંટ હોય તો તૂટી-ફૂટી જાય, પણ ઈંટો સમુદાયમાં ગોઠવાય તો ભવ્ય મકાન બને, અને હજારોને આશ્રય આપી શકે. ઊનના એક દોરાથી શરીર ઢંકાતું નથી; પણ એકબીજામાં ગૂંથાય છે ત્યારે તે વસ્ત્ર બને છે, અને માનવીને ઢાંકે છે. શિશિરમાં પણ હૂંફ આપે છે. આપ સૌ પણ આવી જાહેર પ્રવૃત્તિઓમાં એકબીજાની ત્રુટીઓ ધ્યાનમાં ન લેતાં ગુણોને ધ્યાનમાં લઈ સંપથી, સહકારથી કાર્ય કરશો, તો જરૂર પ્રગતિ સાધશો. અંતે આપ સૌને એક જ કહેવાનું છે કે અત્તરનું પૂમડું જેમ વાતાવરણને સુવાસથી ભરે છે, તેમ આપ પણ આપના જીવનને સત્કાર્યોની સુવાસથી ભરો એવી શુભેચ્છા. ૨૨૬ જ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy