SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. જીવનમાં ધર્મ + धर्मस्य फलमिच्छन्ति, धर्मं नेच्छन्ति मानवा: X फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः $ માણસો ધર્મનું ફળ-પરિણામ ઇચ્છે છે, પણ તેમને ધર્મ આચરવો નથી. એને છે પાપનું ફળ જોઈતું નથી, છતાં પાપ આખો * દિવસ પ્રેમપૂર્વક કરે જ જાય છે ! વન વ્યવહારમાં ધર્મની અગત્ય શી જી છે, તેનો આજે અહીં વિચાર કરવાનો છે. જગત આખું આબાદી, A સુખશાંતિ આનંદ અને સંપત્તિની ઇચ્છા કરે. છે છે, પણ તે મળે શાથી ? કારણનો વિચાર કોઈ કરતું નથી ! કાર્ય જોઈએ છે, પણ કારણ નથી જોઈતું ! પણ એ બને કેમ ? ધર્મ સત્યનું વૃક્ષ છે, અને સુખ ધર્મનું ફળ છે, ફળ કોને કહેવાય ? ઝાડને હોય, ઝાડ $ વાવીએ નહિ તો ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય? કેરીઓ જોઈએ છે, પણ આંબો * વાવવો નથી. ધર્મનું ફળ મેળવવું છે, પણ ૧૭૨ માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy