________________
૧૦. સુખની શોધમાં
1 જ ગતમાં દરેક પ્રાણી જીવનભર | ઇ સુખની ઝંખના કરે છે. એ પ્રાપ્ય
સુખને પ્રાપ્ત કરવા માનવી જગતમાં એકેએક ખૂણે ફરી વળે છે, ને એ સુખ પ્રાપ્ત કરવા માટે આકાશ-પાતાળ એક કરતો હોય છે, છતાં એ સાચું સુખ મેળવી શકતો નથી, કારણ કે મનુષ્ય સાચા સુખની સ્પષ્ટ વ્યાખ્યા સમજી શક્યો નથી.
સાચા સુખનું કલ્પનાચિત્ર એની પાસે છે સ્પષ્ટ નથી. અને એનું સ્પષ્ટ ચિત્ર ન
હોવાને કારણે જ માનવી આજે દુઃખી છે. આજે જગતમાં મહાન ગણાતા માનવીને
પણ પૂછી જુઓ કે સાચું સુખ તમને છે. સાંપડ્યું છે ? સાચા સુખનો આસ્વાદ તમે - કર્યો છે ? ત્યારે પ્રત્યુત્તર એક જ મળશે.
કે ભાઈ, તમારી જેમ અમે પણ સુખની
શોધમાં જ છીએ, પણ સાચું સુખ હજુ જ સુધી તો મેળવી શક્યા નથી. એટલે આ
રીતે માણસ હજારો ને લાખો વર્ષોથી સાચા સુખને પામવા પરિભ્રમણ કરે છે; પ્રવાસ
૧૦૬ : માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org