________________
૧૧. જાગ, ઓ સપૂત !
Aઓ પ્રતાપી પૂર્વજોના સપૂત ! જાગ ! “ IJ ઊભો થઈ જા ! જરા આંખ હું ખોલીને તો જો ! તારી જ નજર સામે છે દીન, હિન અનાથ ને ગરીબ માનવ અન્ન
વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ ટંક તે સુંદર ને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ આરોગી શકે ?
તારી બાજુમાં જ વસતા તારા ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું વસ્ત્ર ન 9 મળતું હોય ત્યારે તે દયાવાન કહેવાતો,
સુંદર વસ્ત્રોમાં સજ્જ બની મહાલી કેમ “ શકે ?
તારા જ ભાઈઓ વેરઝેર, દ્વેષની આ મહાજવાળામાં સળગતા હોય ત્યારે તું oડ વિલાસ ને વિનોદની માદક શય્યામાં પોઢી કેમ શકે ?
આ જોતાં તારું ખૂન આજે $ વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ જ તને નથી લાગતું ? તું તારા પુનિત પિતા . શ્રી મહાવીરના સિદ્ધાન્તોનો દ્રોહ તો નથી
૧૧૪ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org