SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. જાગ, ઓ સપૂત ! Aઓ પ્રતાપી પૂર્વજોના સપૂત ! જાગ ! “ IJ ઊભો થઈ જા ! જરા આંખ હું ખોલીને તો જો ! તારી જ નજર સામે છે દીન, હિન અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ ટંક તે સુંદર ને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ આરોગી શકે ? તારી બાજુમાં જ વસતા તારા ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું વસ્ત્ર ન 9 મળતું હોય ત્યારે તે દયાવાન કહેવાતો, સુંદર વસ્ત્રોમાં સજ્જ બની મહાલી કેમ “ શકે ? તારા જ ભાઈઓ વેરઝેર, દ્વેષની આ મહાજવાળામાં સળગતા હોય ત્યારે તું oડ વિલાસ ને વિનોદની માદક શય્યામાં પોઢી કેમ શકે ? આ જોતાં તારું ખૂન આજે $ વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ જ તને નથી લાગતું ? તું તારા પુનિત પિતા . શ્રી મહાવીરના સિદ્ધાન્તોનો દ્રોહ તો નથી ૧૧૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy