Book Title: Mahavir Tattva Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykamalkeshar Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ એક શ્રાવિકા રત્નનાં જીવનની રૂપરેખા. સ્વ બાઇ મેતી ઉફરમાણેક ) નું સંક્ષિપ્ત ચરિત્ર. અથવા Eવદુના વન્યા એ સૂત્ર અનુસાર પૃથ્વીના ગર્ભમાં અનેક ગાછૂપાં અણમૂલાં રત્નો પડેલાં છે. તેમાંનાં એક રત્નને 9 અલ્પ–સ્વલ્પ પરિચય વાચક ! તારાં કરકમલમાં આજે મૂકવામાં આવે છે. તેનાં જીવનનાં અનુકરણીય પ્રસંગમાંથી છેડા પણ પ્રશંસનીય પ્રસંગે તારાં જીવનમાં ઉતારીશ તે તારું જીવન પણ સફળ બનાવીશ. ગૂજરાત અંતર્ગત સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) માં આવેલ રાણપુર શહેર એ આ નારીરત્નની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ. માતા- શહેર નિવાસી દેશી ફુલચંદ જેસંગભાઈનાં પિતા અને ધર્મપત્ની બાઈ પતીબાઈની કુક્ષિએ બાઈ જન્મ સંવત. મોતીનો જન્મ સં. ૧૯૫૦ માં થયો હતો, અને તેનું નામ મોતીબાઈ ( ઉ માણેક) રાખ વામાં આવ્યું હતું. ક્રમશ: બાલ્યકાળમાં આગળ વધતાં શાળામાં દાખલ થયાં હતાં એટલું જ નહિ પણ ગુજરાતી ધોરણ બાલ્યજીવન અને પાંચ સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યો અને વિદ્યાભ્યાસ. ધાર્મિક અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ સુધી પોંચી ગયાં હતાં. બેન મેતીનાં લગ્ન અમદાવાદ નિવાસી જાણતાં કુટુંબના શ્રીમાન સાકળચંદ રતનચંદ વકીલના પુત્ર શેઠ લાલલગ્ન અને ટૂંક સમ- ભાઈ સાથે સં. ૧૯૬૯ માં થયાં હતાં થયાં યમાંજ વધવ્ય પછી દુર્દેવે દશેક મહીના પછી શેક લાલભાઈને પ્રાપ્તિ. સખ્ત બીમારી થઈ આવવાથી સદ્ગત થયા,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 204