________________
[ ૧૪ ]
શ્રી કપૂરવિજયજી અને શીતળ ચંદનના રસ સાથે તેને સરખાવી ન જ શકાય. જ્ઞાનમગ્નને થતું સુખ અવણ્ય ને અનુપમ છે. ૬.
જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે તે કહી શકાય તેવુ નથી. તેમ તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે સરખાવવા યેાગ્ય નથી,તથા ખાવનાચન્હનના વિલેપનની સાથે પણ સરખામણી કરવા ચેાગ્ય નથી; સંસારમાં બીજી કોઇ ઉપમા તેને માટે નથી.
शमशैत्यपुषो यस्य, विप्रुषोऽपि महाकथाः । किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमनताम् ॥ ७ ॥
સહજ શીતળતાને પોષનાર એક બિંદુમાત્ર જ્ઞાનના પણુ માટે પ્રભાવ છે, તેા પછી તે જ્ઞાનામૃતમાં જે સર્વાંગ મગ્ન થયેલ હાય તેની તે! અમે કેટલી સ્તુતિ કરીએ ? ૭.
જે ( જ્ઞાનામૃતના ) બિન્દુની પણ ઉપશમની શીતળતાને પાષણ કરનારી ( જ્ઞાનાદિના દૃષ્ટાન્તે ) મહાકથાએ છે તે જ્ઞાનામૃતને વિષે સર્વાંગે મગ્નપણાની શી રીતે સ્તુતિ કરીએ ? જે જ્ઞાનામૃતના બિન્દ્વરૂપ ધર્મકથા સાંભળતાં મહાસુખ ઉપજે છે તે જ્ઞાનામૃતમાં સર્વાંગે મગ્ન થયેલા છે તેના સુખની શી વાત કરવી ? તેને તેા જે અનુભવે તે જ જાણે.
ચર્ચે દષ્ટિ: હ્રદ્યુoિ-fr: સમસુધાર્િ: | तस्मै नमः शुभज्ञान - ध्यानमग्नाय योगिने ॥ ८ ॥
જેની ષ્ટિ દયાને વર્ષનારી અને વાણી શમ-અમૃતને સિચનારી છે એવા શુભ જ્ઞાનધ્યાનમાં મગ્ન ચેાગીને નમસ્કાર. ૮.