________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩ ] જાય છે. ત્યારમાદ સાંવત્સર પછી શુકલ-વિશુદ્ધ ( અભિન્ન ચારિત્રવાળા, અમત્સરી, કૃતજ્ઞ, સદાર’ભી, હિતાનુબન્ધી-નિરતિચાર ચારિત્રવાળા ), શુકલાભિજાત-પરમશુકલપરિણામવાળા ( અકિંચન, આત્મનિષ્ઠ અને સદાગમવડે વિશુદ્ધ ) થઇને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુ:ખાને અન્ત કરે છે. એ સબન્ધે કહ્યું છે કે—
आकिञ्चन्यं मुख्यं ब्रह्मातिपरं सदागमविशुद्धम् । सर्व शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् ॥
મુખ્ય અંકિચનપણું, બ્રહ્મને વિષે અતિ તત્પરતા અને સટ્ટાગમ-સાસુવડે વિશુદ્ધ એ સશુલ છે, અને તે એક વર્ષના ચારિત્ર પછી અવશ્ય હેાય છે.
એ સંબન્ધે ધબિન્દુમાં કહ્યું છે કે—
उक्तं मासादिपर्यायवृद्धया द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ॥
ચારિત્રવાળા સાધુ માસાદિ ચારિત્રપર્યાય વધતા બાર માસના પર્યાયવš સર્વ દેવા કરતાં ઉત્તમ એવું પર–ઉત્કૃષ્ટ સુખ પામે છે.
અહીં ધ બિન્દુની ટીકામાં “તેનશ્ચિત્તનુવામજાળમ્ ” તે જ એટલે ચિત્તસુખના લાભ એ અર્થ જણાવેલા છે.
ज्ञानमग्नस्य यच्छर्म, तद्वक्तुं नैव शक्यते । નોપમેય પ્રિયા. પિતષનવૈ ॥૬॥
આત્મજ્ઞાનમાં મગ્ન મહાશયને જે સુખ સતાષ થાય છે તે મુખથી વર્ણવી ન જ શકાય. પ્રિયા સાથેના આલિ ંગના સાથે