________________
લેખ સગ્રહ : ૬ :
[ ૧૧ ]
દ્રવ્યેા સ્વસ્વપરિણામના કતો છે, પરિણામના કાઇ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવાનુ કર્તાપણું નથી, પણ સાક્ષીપણું છે.
'
परब्रह्मणि मग्नस्य, लथा पौङ्गलिकी कथा |
क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥
',
પરમાત્મતત્ત્વમાં મગ્ન રહેનારને પુદ્ગળ સંબંધી કથા જ ન ગમે, તેા પછી કંચન તથા કામિનીના મેાહ-ઉન્માદ તથા તેના સ્માર એવા આદર તા હૈાય જ કેમ ? ગમે તેવા કચનકામિનીથી તે Àાભાય નહીં, ગમે એવી લાલચેાથી તેનુ મન લલચાય નહીં. ૪.
પરબ્રહ્મ-પરમાત્મસ્વરૂપને વિષે મગ્ન થયેલા પુરુષને પુગલ સંબન્ધી કથા-વાર્તા શ્લથા-શિથિલ–નીરસ લાગે છે, તા પછી તેને આ પ્રત્યક્ષ દેખાતા સુવર્ણ ના–ધનના ઉન્માદે કયાંથી હાય અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિકરૂપ આદર પણ કયાંથી હાય ?
तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थंभूतस्य युज्यते ॥ ५ ॥
ચારિત્રધારી સાધુને દીક્ષાપર્યાયની વૃદ્ધિ થતાં ચિત્તશુદ્ધિરૂપ તેજલેશ્યાની વૃદ્ધિ વિશેષ થવા પામે છે, એમ જે ભગવતીસૂત્રાદિકમાં ભાખેલું છે, તે ઉપર જણાવેલા સ્વરૂપમગ્ન મહાત્માને લાગુ પડે છે-ઘટે છે. ૫.
ચારિત્રવત સાધુને માસાક્રિક ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી તેજોલેશ્યાની–ચિત્તસુખની વિશેષ વૃદ્ધિ ભગવતીસૂત્ર પ્રમુખ ગ્રન્થને વિષે કહી છે, તે આવા પ્રકારના ક્રમે ક્રમે જ્ઞાનમગ્ન