________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી
જેને જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર જેવા પ્રપંચ રહિત શુદ્ધ આત્મજ્યંતિરૂપ પરબ્રહ્મ–પરમાત્મસ્વરૂપને વિષે મગ્નપણું છે તેને જ્ઞાન સિવાય બીજા રૂપરસાદિ વિષયામાં પ્રવૃત્તિ કરવી તે ઝેર જેવી લાગે છે.
જેમ માલતીના પુષ્પમાં રક્ત થયેલા ભ્રમર કેરડાના ઝાડ ઉપર ન બેસે તેમ અંતરંગ સુખમાં રક્ત થયેલે! મનુષ્ય માહ્ય પ્રવૃત્તિએ ચાલે નહિ.
स्वभावसुखमग्नस्य, जगत्तश्वावलोकिनः । कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ॥ ३ ॥
સમસ્ત તત્ત્વનું અવલેાકન કરનાર અને આત્મિક સુખમાં મગ્ન રહેનારને અન્ય ભાવાનું કર્તાપણું નહીં, પણ સાક્ષીણું જ માત્ર હાવું ઘટે. ૩.
સહજાનન્દમાં મગ્ન થયેલા અને જગતના તત્ત્વનું સ્યાદ્વાદવડે શુદ્ધ સ્વરૂપનું પરીક્ષણ કરીને અવલેાકન કરનારા આત્માને અન્ય ભાવાનુ–પેાતાના આત્માથી ભિન્ન ખીજા પદાર્થોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું બાકી રહે છે.
માટી વિગેરે ભાવા ઘટાદરૂપે પરિણમે છે તેમાં કુંભાર વિગેરે સાક્ષી માત્ર છે, તેા તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ. તેવી રોતે ભાષાવ ણુાદ્રવ્ય વણુ - પણું, વણુ પટ્ટપણે, પદ્મ વાકયપણું, વાક્ય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રન્થપણે પરિણમે છે, તેમાં ગ્રન્થકાર સાક્ષી માત્ર છે, તેા તે કેમ અભિમાન રાખે કે ‘ હું ગ્રન્થકર્તા છું'. સર્વ