________________
(૧૪) પ્રકરણ ૨
જી.
ધર્મ વિવાદ.
“પ જપૂતળા”
(બીજે દિવસે ઘણું લેકે કંઈક નવીન જાણવાની ઈચ્છા
ઈ થી તેમજ રાજસભામાં દાખલ થયા. ઘણું માણસે રાજાના પક્ષના હતા, તેઓ પિતાના પક્ષને ટેકે આ પવાની ઈચ્છાથી ઉતાવળા આવીને રાજસિંહાસનની નજીક બેસી ગયા હતા.
“ નવનરક્ષરાની ગાથા સર્વો" - એટલે—લેકે નવીન જાણવાને વધારે આતુર હોય છે. બધા લેકોનું કંઈ નવીન તરફ વધારે લક્ષ્ય ખેંચાય છે. આ સબળ નિયમને અનુસરીને સંખ્યાબંધ શ્રોતાઓ સભામાં ઉભરાઈ જતા હતા. અવસર થતાં મતિસાગર મંત્રી અને જિતરિ રાજા પણ આવીને બેસી ગયા. હવે–“રાજાજી શું કહે છે? તે જાણવાને કેટલાક લેકે એકીટસે રાજા તરફ જોઈ રહ્યા હતા અને પ્રધાનજી શું જવાબ આપે છે ? તે સાંભળવાને કેટલાક જિજ્ઞાસુઓ મંત્રીના મુખ તરફ માનની દષ્ટિથી નિહાળી રહ્યા હતા એવામાં રાજાએ મૌનને ભંગ કરીને કહ્યું. - સભ્યજને ! મારા જાતિ અનુભવના પૂરાવાથી સાબીત કરી આપું છું કે-દુનીયામાં પાપ કરનાર માણસ સુખ સંપત્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org