Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પર૭માં થયું. જૈન ગ્રંથો અનુસાર તેમની આચાર્ય પરંપરા નિમ્ન ક્રમે છે – (શ્વેતાંબર માન્યતા અનુસાર) (દિગંબર માન્યતા અનુસાર) મહાવીર સ્વામી
મહાવીર સ્વામી
ગૌતમ
ગૌતમ
સુધર્મા જંબૂ સ્વામી
પ્રભવ
સુધર્મા જબૂસ્વામી વિષ્ણુનન્દી નિંદિમિત્ર
શધ્યમ્ભવ
યશોભદ્ર
અપરાજિત
સક્યૂતિવિજય
ભદ્રબાહુ
ગોવર્ધન
ભદ્રબાહુ
દક્ષિણમાં પ્રવેશ:
દિગંબર પરંપરાની પ્રચલિત અનુશ્રુતિના આધારે ઉપર્યુક્ત આચાર્ય પરંપરાના અંતિમ જૈન આચાર્ય ભદ્રબાહુએ દક્ષિણ પ્રદેશમાં સર્વપ્રથમ પ્રવેશ કર્યો હતો. ભદ્રબાહુ મગધનરેશ ચન્દ્રગુપ્ત મૌર્યના ગુર હતા. તે સમયે ઉત્તર ભારતમાં ખૂબ મોટો દુકાળ પડ્યો. આવી વિકટ સ્થિતિમાં ત્યાં વિપુલ સાધુસંઘનું ભરણ-પોષણ મુશ્કેલ થઈ ગયું, આથી આચાર્ય ભદ્રબાહુએ પોતાના અનેક શિષ્યો સાથે મગધ છોડીને દક્ષિણ તરફ પ્રસ્થાન કર્યું અને “શ્રવણવેળકુળમ્ નામક સ્થાન પર આવી રોકાયા. ભદ્રબાહુએ ત્યાંથી પોતાના શિષ્ય વિશાખને ચોલ અને પાંડિય નરેશોના શાસનક્ષેત્ર તામિલનાડુમાં જૈનધર્મનો પ્રચાર કરવા માટે મોકલ્યા હતા. તે જ આચાર્ય વિશાખના સાનિધ્યમાં ચંદ્રગુપ્ત મૌર્યે વિધિવત્ સમાધિ મરણ પ્રાપ્ત કર્યું હતું. ઉક્ત તથ્યોની પુષ્ટિ જૈન ગ્રંથો તથા શિલાલેખોના આધારે કરવામાં આવે છે. ૧. આ સ્થાન મૈસૂરથી દ૨ માઈલ અને ચન્નારાયપટ્ટણથી આશરે અઢાર માઈલ દૂર છે. કન્નડમાં આનું
નામ “શ્રવણબેલગોળ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org