Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પ્રભાવ બિલકુલ ન બતાવતાં, જૈનધર્મનો ઉત્કર્ષ બતાવવામાં આવ્યો છે. આનો જ અનુવાદ છે કોંકુવેળિરનો આ ‘પેરુમુથૈ.” પરંતુ આ નિર્ણય નથી માની શકાતો. તામિલ રચનાશૈલીઓનો સમાવેશ કરીને કવિએ આ કાવ્યમાં પોતાની મૌલિક પ્રતિભાનો સારો પરિચય આપ્યો છે.
૧૬૨
આ ‘પેરુકથૈ' કાવ્યનો રચનાકાળ સાતમી સદી માનવામાં આવે છે. ‘ઉદયકુમા૨કાવ્યમ્’ નામક એક લઘુ કાવ્ય મળે છે જે જૈન કવિની રચના છે. પરંતુ તે તો બહુ અર્વાચીન ગ્રંથ છે. કોંકુવેળિરનું ‘પેરુમ્ કયૈ' કાવ્ય તો તિરુમંગે આવારની પણ પહેલાંનું હોવું જોઈએ. ‘મણિમેખલૈ’ના રચનાકાળની આસપાસ આની પણ રચના થઈ હશે, એવું માની શકાય. આથી કોમળ કાવ્યને સાતમી સદીનું જ માનવું યુક્તિયુક્ત છે.
નોંધ ઃ દુર્વિનીતની બૃહત્કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org