Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
ધર્મગ્રંથ
૧૩૧
ગ્રંથનું નામ
રચયિતા ૭. ઐતિ પદુ મારનું પૉરૈયનારું ૮. ઐતિણે એલપદુ મૂવાદિયર્ ૯. તિર્ણ મૉલિ ઍપદુ કર્ણનું ચેન્જનારું ૧૦.નિર્ણ માલૈ ન્યૂટ્રપદુ કણિ મેધાવિયા ૧૧.તિરુકુરલ્સ
તિરુવલ્લુવર ૧૨.તિરકડકમ્
નલ્લાતનારૂ ૧૩.આચારફ કોવૈ પેરુવાયિન્ મુલ્લિયાર્ ૧૪.૫લમૉલિ નાગૂર મુઝુરે અરયના ૧૫.ચિર પંચ મૂલમ્ માકાયન્ માણાક્કનાર્ મક્કારિ આશાનું ૧૬.મુદુ મૌલિ કાંચિ મદુરે કૂડલુરૂ, કિલારૂ ૧૭.એલાદિ
કણિ મેધાવિયા ૧૮. કૅર્લિર
અજ્ઞાત આ અઢાર ગ્રંથ પ્રાયઃ “મૂદુ” (લોકોક્તિ અથવા કહેવત-સંબંધી-Gnomic Verses) ગીતોના સંગ્રહ છે. જીવનના વિવિધ પાસાઓને સત્યના આધારે ચિત્રિત કરનારી કહેવતો અને લોકોક્તિઓ સમસ્ત ભાષાઓમાં સુરક્ષિત છે. તોલકાપ્પિયરે પણ આનો ઉલ્લેખ પોતાના ગ્રંથમાં કર્યો છે. તેમને માત્ર કહેવતો અને લોકોક્તિઓ ન માનતાં, વિદ્વાનોનું સાહિત્યિક ભાષામાં પ્રણીત સરળ જનપદીય સાહિત્ય માનવું જોઈએ. તેમાં તત્કાલીન જનજીવનનું પ્રતિબિંબ પડવા છતાં પણ પ્રણેતા તથા સંકલનકર્તા વિદ્વાનોના બહુભાષાજ્ઞાનનો પ્રભાવ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમનું મુખ્ય ધ્યેય એ જ રહ્યું કે આ સૂક્તિઓ કોઈ એક પ્રદેશવાસીઓની ન રહેતાં, સર્વદેશીય થાય.
આ ગ્રંથોના નામકરણમાં રચયિતાઓએ પોતાના વિષયવસ્તુની ઝલક પણ આપી દીધી છે. “ઇનિયવૈ નાખંદુ' (મધુર હિત ચાલીસી) અને “ઇન્ના નાર્પદ (અહિત ચાલીસી)થી ગ્રંથનો ઉદેશ્ય પ્રકટ થાય છે. વિભિન્ન તત્ત્વોના સંકલનો માટે નાનું મણિક્કડિકે (ચાર મણિઓની મંજૂષા), “ચિરુ પંચ મૂલમ્ (પાંચ મૂળ તત્ત્વ)
૧. તેમણે ૧૦મા ગ્રંથ “તિર્ણ માલે તૂટેમ્પદુ'ની રચના કરી છે. ૨. કેટલાકવિદ્વાનો આના સ્થાને “ઈહૈિનામક ગ્રંથ હોવાનું માને છે, જેના રચયિતા પૉયકૈયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org