Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
RATES FOR ADVERTISEMENT.
જાહેર ખબર આપનારાઓને અમૂલ્ય તક. શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસ્તી જેને જેવી ધનાઢય કેમમાં બહળ ફેલાવો છે તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પિજ અડધું પેજ પા પેજ ચાર લાઇન.
એક વર્ષ માટે
૨૨
| ‘: ૧૨
છ માસ છે.
ત્રણ માસ છે
૨-૮-૦ એક અંક 9 | ૫ | ૩ | ૨ | ૧
જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરનાં નાણું અગાઉથી મળ્યા શિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ, આ માસિકની મારફત હેન્ડબીલ વહેચવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકી થઈ શકશે, તે માટે સઘળે પત્રવ્યવહાર, તથા મનીઓર્ડર વિગેરે નીચેના સરનામે મેકલવા.
આસીસ્ટંટ સેક્રેટરી. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ - મુંબાઈ, પિષ્ટ ન ૩.
જૈન ભાઈઓને અગત્યની સૂચના.
પિતપોતાના સ્થળમાં જૈનધર્મ અને જેનોમની ઉન્નતિને લગતી દરેક બાબતની ખબર આ માસીકમાં પ્રગટ કરવા માટે દરેક માસની તા. ૧૫ મી પહેલાં અમને મળે તે પ્રમાણે મોકલી આપવા જૈન બંધુઓને ખાસ વિનંતિ કરવામાં આવે છે. વિદ્વાન જૈન બંધુઓને પણ લેકેપગી વિષે આ માસિક માટે લખવા સારૂ અરજ કરવામાં આવે છે. પાયધુની-મુંબાઈ પણ નં. ૩,
આસિસ્ટન્ટ સેક્રેટરી. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ,