Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
• ૧૯૦૯]
પાંજરાપાળ અને તેની સ્થિતિ.
[૧૭
તેમ ખભાત પાંજરાપેાળમાં મેાકલવામાં આવે છે. શ્રાવકાની વસ્તી સારી છે પણ અંદર અંદરના કુસંપને લઇને ઉપજ સારી નથી. ઉપજ કરતાં ખર્ચ વધારે હોવાથી હરવખત મુડીમાંથી ખર્ચ કરવું પડે છે, અહીંની પાંજરાપાળના વહીવટ શા મેાતીય દ જોઇતાદાસવાળા સ્વતંત્ર રીતે પ્રમાણિકપણાથી અને નિસ્પૃહાથી ચાર પેઢીથી ચલાવે છે. મહાજન (શ્રાવક કે વૈશ્નવ) કાઇપણુ પાંજરા પાળ તરફ બરાબર ધ્યાન નહી આપતા હોવાથી લાગા પણ ખરાખર આપતા નથી: આ પાંજરાપોળમાં જનાવરાની હાજરીનુ પત્રક રાખતા નહીં હાવાથી તે રાખવા અમારા પાંજરાપાળ ઇન્સ્પેકટર મી. મેાતીચંદ કુરજી ઝવેરીએ સમજાવ્યાથી તેઓ આવતા વરસથી રાખવા કબુલ થએલ છે. જનાવરાની સંખ્યા ૨૫-૩૦ ની છે. શિઆળામાં નાનાં બકરાંઓની સંખ્યા વધે છે, દુધની પેદાશ નથી, છાણુ ભક્ત આપી દેવામાં આવે છે પણ જનાવરા મરી ગયા બાદ તેના ચામડાની પેદાશ ઠીક છે. પાંજરાપાળ નજીક કમ્રુતરખાનુ છે તેમાં દરરાજ દશ શેર જાર નાખવામાં આવે છે.
એરસદ પાંજરાપાળ તા ૩—૧૦—૦૮ ના રોજ તપાસી.
એરસદની પાંજરાપાળનું મકાન નવુજ બંધાવેલું છે, તેમાં દરેક રીતની સગવડ સારી જોવામાં આવે છે; તેમ માવજત પણ સારી છે. જનાવરાને ચંદી આપવામાં આવતી નથી પણ ઘાસ પુષ્કળ મળે છે, દિવસના જાનવરને પાંજરાપેાળની બહાર ખુલ્લા મેદાનમાં કરવા દેવામાં આવે છે તેમજ પાણી પીવાને તળાવપર લઇ જવામાં આવે છે. ચાલવાને શિકિતવાળા જનાવરાને ગામથી દુર ચરવાને લઇ જવામાં આવે છે.
જનાવરાની શારીરિક સ્થિતિ સારી વ્હેવામાં આવે છે, કોઇ પણ માણસ જનાવરના રાગ જાણનાર નહીં હોવાથી માંદા જનાવરાની બીલકુલ દવા થતી નથી.
પાંજરાપેાળની ઉપજ સારી છે, ખર્ચ પણ પીક છે, હાલના વહીવટકર્તા મા જીવાભાઈ પરભુદાસ સંતેષકારક રીતે કામ ચલાવે છે. શ્રાવકો તથા વૈષ્ણો અને કામના ગૃહસ્થો પાંજરાપેળ તરફ સારૂ ધ્યાન આપે છે. વેપારીએ ઉપર કેટલાક લાગા છે, તેની ઉપજ સારી છે. જનાવરાના દુધ, છાણુ, કે ચામડાંની કાંઇ પેદાશ નથી. આ પાંજરાપોળમાં સિલિક નથી પણ એકદરે સ્થિતિ સારી છે. સાણંદ પાંજરાપાળ તા૦ ૧૩-૧૦-૧૯૦૮ ના રાજ તપાસી.
સાણદની પાંજરાપોળનેા વહીવટ મહાજન તરફથી એક કમિટી નીમાએલી છે તેના ઓનરરી સેક્રેટરી શેઠ ઉજમશીભાઇ મુળચંદભાઇ ખરા મનથી મહેનત લઇ સાષ કારક રીતે કરે છે પરંતુ એવણુ ભાત એ કમમ, મદદ કરવાને માટે એક બીજા જેઇન્ટ એનરરી સેક્રેટરીની જરૂર છે.
અહીના વેપારીઓ ઉપર પાંજરાપોળતા લાગા સારા છે, તેમજ શ્રાવકની વસ્તી વધારે અને વૈશ્રવા ઘણાજ ઓછા હોવાથી ઘણુંખરા વેપાર શ્રાવકના હાથમાં હોવાથી લાગે સહેલાઇથી વસુલ થઈ શકે છે, તેથી ઉપજ સારી છે. તે સિવાય આ પાંજરાપેાળની સ્થાવર મીલકત ઘણી છે. સાણંદ ગામમાં દાખલ થતાંજ દાણા બજાર આવે છે, અને તે બજારમાં ઘણીખરી દુકાના પાંજરાપોળની માલેકીની છે. તેથી તેનું ભાડુ પણુ પાંજરાપેળને ઘણું સારૂ ઉપજે છે તે ઉપરાંત ગામમાં કેટલાંક ધરા પાંજરાપેાળની માલેકનાં છે. જેથી તેનું પણ ભાડું આવે છે. શ્રાવકામાં શુભાશુભ પ્રસંગે પશુ પાંજરાપોળને ધણી સારી મદદ મળે છે. વળી પાંજરાપોળની ચાડી સીલીક છે તે વેપારીને ત્યાં વ્યાજે મૂકેલ હોવાથી તેનુ