Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૬ )
ધર્મ નીતિની કેળવણી.
( ડીસેમ્બર
કર્યા કરે છે. શિક્ષકના વચનેા તથા આચરણને તે શાસ્ત્રના જેટલાંજ બલ્કે તેથી પણ વધારે પ્રમાણ ગણે છે.
મંગળજી હરજીવન આઝા.
ગમે તેવા સારા પુસ્તકો રચાયાં હશે તાપણુ શિક્ષણ પધ્ધતિ જો દોષપાત્ર હશે તેા ધારેલું પરિણામ આવશે નહિ. શિક્ષકનામાં ખાસ કરીને ત્રણ ગુણની આવશ્યકતા છેઃ ( ૧ ) શિખવવાના અત્યંત ઉત્સાહ; (૨) શકરાંના મનની સ્થિતિ યથાર્થ સમજવાની શક્રિત; ( ૩ ) એ સ્થિતિમાં શું કહેવું યેાગ્ય છે ને તે કેવી રીતે કહેવુ જોઇએ તેની પર્ટી સમજણુ. આ ત્રણ ગુણ ધરાવતા શિક્ષકા તે કામને માટે ચેાજવા જોઇએ.
બહેચરલાલ નટવરજી ત્રિવેદી, ખી. એ., એલ એલ. ખી.
ધર્મનું શિક્ષણ આપનારા શિક્ષક અમુક ધર્મનાં પુસ્તકો શિખેલો છે, એમ સમજીનેજ તેની લાયકાત જોવાની નથી, પણ તે જેટલું શીખેલો છે તેની છાપ તેના વનમાં કેટલે અંશે ઉતરેલી છે તે જોવું વધારે અગત્યનું છે, અને તેવા એટલે ચુસ્ત માથુસજ તેમજ ઓછામાં ઓછી દોઢ-વીસી ઉપરના માણુસ ધનું શિક્ષણુ આપવા લાયક ગણાવા જોઇએ.
મગનલાલ ઢલપતરામ ખખ્ખર
( ૧ )–મામાપ.
માબાપે અને સમાજના લોકે ધર્મ અને નીતિના સદાચરણથી વિમુખ હોય તે તેમાં રહી ઉછરનારી ખાળપ્રજા શી રીતે ધર્માચરણી થાય ?
સ્ત્રી વર્ષાંતે ઉ-તમ પ્રકારનું નીતિનું શિક્ષણુ આપેા, ધર્મના સત્ય મૂળતત્ત્વા અને તેનાં રહસ્યા તેમને સમજાવા, એટલે તેઓ પોતાના ઉદરમાંથી અને ખેાળામાંથી બાળકાને નીતિવાન તથા ધર્મિષ્ટ બનાવશે.
જટાશંકર લીલાધર વૈદ્ય,
(૫)-ધાર્મિક શિક્ષણ કેવા પ્રકારનુ હાવુ જોઇએ ?
જો સામ્પ્રદાયિક શિક્ષણુ આપવું હોય તે તે Empiric અથવા Dogmatic અપાવાની ભીતિ રહે છે અને તે તે શિરેાધારી આજ્ઞા જેવું હાવાથી, ગમે તે વય અને ગમે તે બુદ્ધિના બાળકને અપાય; પણ તેવું શિક્ષણ મને રૂચતું નથી.
કાપણું શિક્ષણું કારણુ સમજાવીને જ આપવું, એવા મારા આગ્રહ છે.
×
X
×
X
X
૧. ધમ કહા, નીતિ કહા, તત્ત્વજ્ઞાન કહો કે આચાર કહા, તેનું Dogmatic‡ કેવળ આનાવાહી શિક્ષણું ન આપવું. (Instruction) · શિક્ષણુ ' તે બદલે (Education) ‘ કેળવણી ' આપીને બાળપ્રજાને કેળવવી