Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 400
________________ લેભને પાતલા પાડવા વિગેરે જે મુખ્ય ને ખરેખર ઉરતિકારક ધર્મ છે તે તે આપણે જતા નથી, માટે હવે એકાંત ક્રિયા ઉપર ભાર ન : પન્ન પાંચ ક્રમણ ન બની શકે માત્ર બે પ્રતિક્રમણ શીખવવા, પણ તત્વની વાત ન કરવી. આ પણ એક વાત કહે જરૂર છે, આપણું પરાપૂર્વથી રૂઢી છે કે દેશ માં બનતાં સુધી આપણ ધર્મતત્વની ગુંથ કરવી કે જેથી તે લોક સુલભ રીતે તે સમજી શકે. તે નિયમ લક્ષમાં લઈ નવતન્તા સાર માત્ર દેશ ભાષામાં હાલ નાના બાળકને આપણે શીખવવા જોઈએ. તેનો બાળકને મુખ કરાવવું જોઈએ નહિ. આગળ જતાં જ્યારે વિધાથી સંસ્કૃત માગધીના અભ્યાસ કરે ત્ય ભલે મૂળ વાંચે, પણ નાનપણમાં તદ્દન અજ્ઞાત ભાવના મૃત્રા મુખપાઠ કરવાનો તે પર નાખવો ઉચિત નથી. પ્રતિક્રમણાદિ આખ્યક હોવાથી તેના સૂત્રો મુખપાઠ કરાય તે ભ પણ નવતત્વાદિ સંબંધમાં તો તેવું કાંઈ નથી. માટે નવતત્વાદિનું મૂળ માટે કરાવવા કર ભાનુસારીના ગુણની સમજ આપવી જોઈએ, આવક ધર્મ સંહિતા આદિ પુસ્તકને તે પરિચય કરાવવું જોઈએ કે જેથી તે ન્યાય પુરઃસર પિતાથી આજીવિકા ચલાવી આ લે પરલોક બને સુધારી શકે. ગૃહસ્થ અને બતાવેલ રૂપરેખા અનુસાર જે ધર્મશિક્ષણ આપવામાં આવશે, તે મને ખાત્રી છે કે વિદ્યાથી આસ્તિક, સુનીતિમાન, તથા ભવ ભી; થશે અને આપણે નિઃશંક ઉદય થશે. હાલમાં જે વહેમ તથા હાનિકારક રિવાજે આપણુમાં પ્રચલિત છે, શ્વેતામ્બર દિગમ્બર આદિ ભાઈઓનાં જે કલહ કુસંપ ચાલી રહેલ છે, ગચ્છ મત ભેદ માટે જે કદાગ્રહ જેવામાં આવે છે તે ધર્મની ખરી કેળવણી મળવાથી, સૂર્યના ઉદયથી અંધકાર નાશી જાય, તેમ નારા પ મી જ, અને સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહેશે, હું ઈચ્છું છું કે મારા સર્વ બંધુઓ, ધાર્મિક કેળવણીનું ખરું હાર્દ સમજે અને તે મુજબ કેળવણી આપવાને પ્રાપ્ત થાય. અત્રે હવે મારે એક બીજી વાત પર આપનું ધ્યાન ખેંચવાનું છે. શિક્ષણક્રમ સારી રીતે ગોઠવવાથી જ સર્વ વાત સિદ્ધ નથી થઈ જતી તે ઉપરાંત શિક્ષણની સફળતાને આધાર માબાપ તથા શિક્ષકોના સદવર્તન ઉપર છે. જે માબાપ તથા શિક્ષક ધાર્મિક હેય- હશે, તે અવસ્ય તેના શિષ્ય, ધર્માધ, ક્રોધી તથા માની થશે તેમ માબાપ જે ઘરમાં જોઈએ તેવા અપશબ્દ વાપરતા હશે અને અવિવેકી તથા દંભી હશે તે બાળક તેમનું અનુકરણ અવશ્ય કરશે અને તે પણ અસભ્ય, વિવેક રહિત તથા દેગી થશે. બાળક આપણામાં ખરાબ ટેવ હોય છે તે જલદીથી પીછાની શકે છે. અને અજ્ઞાનતાથી તેનું અનુકરણ કરે છે, માટે માબાપોએ જાતે ધર્મમય જીવન ગાળવું જોઈએ. તથા ખાસ કાળજીપૂર્વક સારા શિક્ષકે પસંદ કરવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438