Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 423
________________ ૧૮૯] જીવદયા માટે રબારીઓએ કરેલો ઠરાવ. [ ૩૨ જીવદયા માટે વેરાવળ તરફના કંઠાળના રબારીઓએ કરેલ અગત્યનો ઠરાવ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સની ઓફીસમાં વેરાવળ તથા મગરોળ તારક રબારીઓને મેળે થાય છે. એવી ખબર મળતાં શ્રી વેરાવળ તથા માંગરોળના મહાજનને એ મેળા કયાં ભરાય છે, વિગેરે બાબત ખૂલાસા પૂછાવ્યા અને એ મહાજનશ્રીની તરફથી તપાસ થઇ ખબર મળી કે દશરા ઉપર મેલા ભરાય છે. આ મેળા ઉપર વઢવાણુવાળા શાહ નારણજી અમરસી ઓનરરી ઉપદેશક શ્રી ને તાંબર કેન્ફરન્સને એ તરફ જઈ શકશે કે કેમ ? એ માટે ખબર પૂછાવતાં તેમણે તુરતજ એ તરફ જવાને હાને પ્રત્યુત્તર લખે અને એ તરફ શું હીલચાલ કરવાથી કાર્યની સિદ્ધિ થશે એ માટે તપાસ શરૂ કરી અને જે કેન્ફરન્સ ઓફીસ તરફથી વેરાવળ જવાનો . પત્ર મલ્યો કે તુરતજ એ તરફ રવાના થયા. અને વેરાવળ મહાજનને તા. ૨૨-૧૦-૦૮ના રોજ મળ્યા. મહાજનમાંથી કેટલાક આગેવાનું એક ડેપ્યુટેશન શ્રી શીદડ આરીઓને મેળો થયો હતો ત્યાં ભાનાધિકારી ઉપદેશક શાહ નારણજી અમરસી સાથે જવાની ગોઠવણ થઈ અને તા. ૨૩-૧૦-૧૯૦૮ ના રોજ સાંજરે શ્રી આદરી ગામ ગયા અને ત્યાં શ્રી પાટણવાળા શેઠ ધરમસી રણછોડ જે રબારીઓના શેઠ છે તેમને સીદડથી તેડાવ્યા અને તે આવતાં રાત્રે કેટલીક મસલત કરી બીજે દિવસે સવારે શ્રી શીરાદડ જવાનું નકકી કર્યું. તા. ૨૪-૮-૧૯૦૯ના રોજ શ્રી શીદડ મી. નારણજી સાથે નીચેના ગૃહસ્થો જઇ પહોંચ્યા. ૧ શેઠ ગલાલચંદ સેમચંદ ૮ શેઠ મેઘજી રૂપચંદ ૨ શેઠ કલ્યાણુચંદ ખુશાલચંદ ૮ શેઠ લાધા હરખચંદ ૩ રા. ર. વકીલ ત્રિભુવન કૃપાશંકર ૧૦ શેઠ હેમરાજ મુળચંદ ૪ કૃપાશંકર પ્રભુશંકર (માંગરોળવાળા) ૧૧ શેઠ જેચંદ કલ્યાણજી - ૫ શેઠ ખુશાલચંદ વીરજી ૧૨ ઠકર રામજી વીરજી ૬ શેઠ મદનજી જુઠા ૧૩ મી, વસનજી લાલજી વેરાવળ મહાજનના મુનીમ ૭ શેઠ જેચંદ ખીમજી ૧૪ શેઠ રણછોડ કલ્યાણજી ( આદરીવાળા ) વીગેરે શ્રી શીરોદડ જઈ રબારીની માતાના દરશન કરી રીતસર થાળ ધરી રબારીના શેઠ ધરમશી રણછોડ તથા વકીલ દાનાભાઈ કરણાભાઈ રબારી તથા ભુવા જેઠા પરવત અને કેટલાક રબારીને આગેવાનોને મળી ગ્ય હકીકત જણાવી. જેથી તા. ૨૫ મી ના રોજ

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438