Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ )
મુખશ્વમાં વસ્તા ગરીબ જઈનેાની હાડમારી.
( ૩૨૩
દશેરાના તહેવાર ઉપર થતા પશુવધના અટકાવ. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી કરવામાં આવેલ પ્રયાસનું શુભ
પરિણામ
મજકુર પ્રસંગે થતા પશુવધ અટકાવવા પ્રતિ વર્ષે માર્કે આ વર્ષે “ પણ રાજા, મહારાજાએ અને ઠાકારા ઉપર વિન ંતિ પત્રા મેાકલવામાં આવ્યા Đહતાં જેના પરિણામે જણાવવા ખુશી ઉપજે છે કે, આગળનાં ૩૮ નામેા સાથે આ વરસે ૧૬ નામેા વધવા પામ્યાં છે. વધુ ખુશી તેા એ ઉપજે છે કે, તે અરજી તરફ માનની નજરથી જોવાઈ સતાષકારક જવાખા સ્ટેટા તરફથી લખાયા છે, એટલુંજ નહી પણ કોન્ફરન્સ તરફના આ પ્રકારના પ્રયત્નને આવકારદાયક અને જરૂરી જણાવે છે.
આ વર્ષે નીચે જણાવેલાં સ્થળા પૈકી કેટલાક સ્થળેાએથી ત્યાંના રાજા મહારાજા અને ઢાકારાએ પેાતાની હદમાં થતા પશુવધ ખંધ કરી મુમા, અવાચક પ્રાણીઓને આશીર્વાદ મેળવ્યા છે; કેટલાક સ્થળેાએ તે રીવાજ કેટલાક સમયથી બંધ છે. તેમ જણુાવવામાં આવ્યું છે. કેટલાંક સ્થાએ તેા ખાસ હીંદુઓએ જૈનોનાં ધાર્મિક દીવસેામાં તથા અન્યરીતે થતી જીવહિંસા બંધ કરવા રાજ્ય તરફથી હ્રક્રમે કાઢવામાં આવેલ છે; ત્યારે કેટલાક સ્થળાના ઢાકારાએ તા ખાસ ત્યાંના મહાજનને દસ્તાવેજ કરી આપ્યા છે, જે માટે ફ્રાન્સ આ સર્વે રાજા મહારાજા અને ઢાકારાના ખરાં અતઃકરણથી આભાર માને છે; અને ઇચ્છે છે કે ખીજા રાજકર્તાઓ તેમનું અનુકરણુ કરે.
અગાઉનાં નામા.
૧ અવનગઢ, ૨ બરાધીપતિ, ૩ વડાદરા. ૪ બીઆબર, ૫ ખંભાત, કે ટાઉદેપુર, ૭ રૃહા, ૮ ધરમપુર, ૮ ધ્રાંગધરા, ૧૦ દીનાપુર, ૧૧ ધઆયના, ૧૨ ગાંડળ, ૧૩ ઝાખુવા, ૧૪ જામનગર, ૧૫ જસદણુ, ૧૬ ક્રેટાસણુ, ૧૭ કાઢડાસાગાણી, ૧૮ કોટીલાઇ, ૧૯ કાઠારીયા, ૨૦ લખતર, ૨૧ લાયજી મેાટા (કચ્છ) ૨૨ લીબડી, ૨૩ મંડી, ૨૪ મેારખી, ૨૫ પારડી, ૨૬ રાજુલા, ૨૭ સરામપુર, ૨૮ સાયલા, ૨૯ સરવત, ૩૦ શાહપુર, ૩૧ સીતામહુ, ૩૨ સુનીરાજધાની, ૩૩ સુથાલીઆ, ૩૪ વર્ણા, ૩૫ વાંસડા, ૩૬ વારાહી, ૩૭ વરસાડા.
નવાં નામા.
૩૮ એકલારા, ૩૯ આરસાડીયા, ૪૦ ચુડા, ૪૧ ઠેકાણુ, ૪૨ દાવડ, ૪૩ સેલ, ૪૪ ગઢા, ૪૫ ડાલી ૪૬ કુલસીઆ, ૪૭ ખપુર, ૪૮ મે ગણી, ૪૮ પાલપુર, ૫૦ રાજકોટ, ૫૧ રજીસીપુર, પરસચીન, ૫૩ સાનેાલ.