Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૮૦૯ ]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
'
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
છલે ખેડા તાબે, ગામ સ્થંભતીર્થ (ખંભાત) મધ્યે સંધવીની પિળમાં આવેલા શ્રી વિમલનાથજી મહારાજના દહેરાસરજીના
વહીવટને લગતે રિપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા હીરાચંદ કીલાભાઈ બીન હતેચંદ તથા શા ઉદિચંદ ખીમચંદના હસ્તકનો સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૩ ના આશો વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં નામુ રીતસર લખ્યું છે. દહેરાસરજીમાં આવક સાધારણ રીતે સારી છે. પુજનને લગતે કેશર, સુખડવિગેરેને ખર્ચ શ્રાવકો પિત ની ગીરોથી આપી પુજન માટે ગોઠી નહી રાખતાં પિતાના હાથે કરે છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. અમોએ માગણી કરતાં તરત હીસાબ દેખડાવી દીધું છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે, માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી સ્તંભતીર્થ (ખંભાત) માં માણેકચેક મધ્યે આવેલા શ્રી
ધર્મનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ મુલચંદ કાલીદાસના હસ્તકને સંવત ૧૮૬૧ થી સં. ૧૯૬૩ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં દહેરાસરના ચોપડામાં ઉપજ ખર્ચ માંડયું નથી, તોપણ હીસાબની માગણી કરતા તુરત દરેક બાબતો સાથે દેખડાવી આપે છે, તેથી તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંદેબસ્ત કરશે. છલે ખેડા તાબે ગામ (થંભતીર્થ ) ખંભાત ચેકશીની પળ મધ્ય માવેલા શ્રી ચંદ્રપ્રભુજી મહારાજના દેરાસરજના
વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠે છગનલાલ નહાનચંદના હસ્તકને સં. ૧૮૬ થી સં. ૧૮૬૩ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમેએ તપાસ્યો છે; તે જોતાં વહીવટ કર્તા નિખાલસ મનથી વહીવટ ચલાવી હીસાબ ચોખ્ખી રીતે રાખી માગણી કરતાં તરત દેખડાવી આપ્યો છે, તે માટે તેમને આભાર માનીએ છીએ. આ ખાતે તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી. યેગ્ય બંદોબસ્ત કરશે. છેલ્લે ખેડા તાબે ગામ થંભતીર્થ (ખંભાત) માં બેરપીપળ મધ્યેની શેરીમાં આવેલા શ્રી વિજય ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના
વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા જાવ છોટાલાલ સરૂપચંદના