Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ] શ્રી ગિરનારજી સબધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
[ ૨૫૯
જૈના અને જુનાગઢ સ્ટેટ વચ્ચે ઉઠેલા વાંધા.
શ્રી ગિરનારજી તીના સબધમાં ઉભા થયલા મુત્ક્રમ. શ્વેતાંબરી શ્રાવકોના હકને લગતી તકરાર.
જુનાગઢની રાજપ્રકરણી કાર્ટ હજીર ચાલતી તપાસ (અમારા ખબરપત્રી તરફથી.)
જુનાગઢ તા॰ ૧૦ મી ઑગસ્ટ ૧૯૦૯
શ્રી ગિરનારજીના પવિત્ર જૈન તીર્થંના સંબંધમાં જૈને અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વાંધા ઉયા છે. એ તીર્થના શ્વેતાંબરી શ્રાવકોના હકને લગતી તકરાર ઉભી થઇ છે અને તેને લગતા મુકદમા અત્રેની રાજપ્રકરણી કાર્ટ હન્નુર મંડાયેા છે, જેની તપાસ શરૂ થઇ છે. આ મુકદમા નાંધાવવામાં આવ્યા, તે વખતે જે સ્થીતી તીર્થના મકાન વગેરેની છે, તે કાયમ રહેતાં નવીન નહી કરવાની મતલબના મનાઇહુકમા આપવામાં આવ્યા નથી. જૈનાએ માગણી કરી હતી, પણ તે મનાઇ હુકમો આપવામાં આવ્યા નથી. જૈતાએ એવી ક્રીયાદ રજી કરી છે કે, અમારી ધર્મશાળા કે જે તેમીશ્વર ભગવાનના કાટને લગતી અને નવા કુંડની દક્ષીણુ દીશાએ છે, તે તદ્દન પાયેથી માંડીને અમેએ ચણાવી છે. તે ધર્મશાળા જુનાગઢ સ્ટેટ તરફથી તેની સ્થાનીક તપાસ કોર્ટને નહીં કરવા દેવાના કે બીજા કારણથી ક્રૂરજીઆત પડાવી નાંખવામાં આવી છે.
જેના તરફના પુરાવા.
જૈના તરફના પુરાવાઓ નીચે મુજબ છે.
૧ સદરહુ ધર્મશાળા હમારા કીલ્લાની અંદર આવેલી છે.
૨ તે ધર્મશાળા બંધાવ્યાને લગભગ આશરે સવાસ વરસ થયાં છે અને તે બાબત થયેલા ખર્ચનું નામ છે.
૩ તે પછી જ્યારે જ્યારે જરૂર દેખાઇ છે તે વખતે તેનું રીપેરીંગ કરાવવામાં આવ્યું છે. ૪ સદરહુ ધર્મશાળાના આગલના ભાગમાં હમાએ એક નવા કુડ કરવામાં આવ્યા ત્યારે આ ધર્મશાળાની આગળ દીવાલ કરી, આડ કરી ૫ સદરહુ ધર્મશાળાની ચતુઃસીમા નીચે મુજબ છે.
કરાવેલા છે. તે કુંડ લેવામાં આવી છે.
૧ દક્ષીણે તેમનાથજી મહારાજના ભમતીના ગઢની રાંગ છે. ૨ પશ્ચીમે અમદનાથજીની ટુંકની ભીત છે.
૩ ઉતરે પડતર જમીન—તે બાદ સાનીવાળી ટુંકની ભીંત અને નવા કુંડ છે. ૪ પુર્વ તરફ સદરહુ ધર્મશાળાના ચોક તથા તે તરફની દીવાલ ચણી તેમાં ખાર મુકાવ્યું તથા પગથીયાં આંધી ચોક કરાવ્યેા.
રાજ પ્રકરણી કાર્ટને અરજી
ઉપર પ્રમાણે ધર્મશાળા સંબંધી પ્રત્યક્ષ પુરાવા હેાવાથી તે કારણેા બતાવી રાજ્ય પ્રકરણી કાર્ટૂને તા૦ ૩૦ મી માહે મે સને કરવામાં આવી હતીઃ
નહી પાડવા માટે નીચેના
૧૯૦૯ ને દીને અર્થ