Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
( [ ૨૮૫
પ્રાસંગિક છે. અસર નામના રહ્યા છે, સ્વાર્થ ભેગ દેનારા કયાં છે? હતભાગ્ય ! ગુમાવી દીધું તમે શરને રે નથી બેનરજી ફિરોજ લાલ ! નથી ગોખલે દાદા બાલ ! નથી બાલ રાનડે જેની
જિને
જેને
જ્યારે એવા વીર પાકશે, કેળવણીની હાક વાગશે, સત્ય સુધારા થાશે જેની
જૈન
યા હોમ કરી પડશે આગે, ઐક્ય તણું ધુન સને લાગે, તો તે માણક ઉદય હાજરા હજૂર છે રે
જે૦
માણેકલાલ મગનલાલ ડોકટર,
પ્રાસંગિક નોંધ.
નાના નાના
અમારે ઉદેશ.
" આપણી ભારતવષય જૈન વેતામ્બર કેન્ફરન્સની હિલચાલ સંબંધી વિષય ચર્ચવા કરન્સ અને તેની ઓફીસેદાર થતાં કાર્યોનું જન પ્રજાને દિગ્દર્શન કરાવવા, જૈન કોમ
મંગે ઉપયોગી અને મહત્વના સવાલો ઉપર વિવેચન કરવા, સ્વતંત્ર વિચારેને પિષવા, જેનેને 'સાંસારિક અને ધાર્મિક સ્થિતિ કેમ ઉન્નત બને તે માટે યથાશક્તિ માર્ગ બતાવવા, તથ ગરીબ ને તવંગર, અભણને વિદ્વાન એ પરસ્પર ભિન્ન વ્યકિતઓને વિચાર દિશામાં એક ચિર કરવા એ આ “હેરલ્ડ' માસિકના ઉદેશ પિકી મુખ્ય છે.
શ્રી જૈન ગ્રેજ્યુએટસ એસેસીએશન તરફથી હયાતીમાં આવેલું અને કેન્ફરન્સના ખચે નબેલું તેમજ નભતું આ જૈન વાજીંત્ર કેન્ફરન્સની દરેકે દરેક હિલચાલને ઉપાડી લેશે. કારણ કે આપણી કમને જે અભ્યદય થવાને હેય તો તે મહાન સંસ્થા મારફતજ થવાને છે, એમ અમારૂં તે દઢ માનવું છે. કેન્ફરન્સ તેજ આપણું ઉદયનું કેંદ્રસ્થાન છે. આ ઉપ