Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
. .
.
.
કેન્ફરન્સ ઓફિસમાંથી વેચાતાં મળતાં પુસ્તકે.
શ્રી જનવેતાંબર મદિરાવળિ-પ્રથમ ભાગ, જ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (. ઘર - દેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. મુંબાઇની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રાની યાત્રા કરવા જેનાર જન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ગાઈડ (ભૂમિ) તરીકે, થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કેલભે પાડી દેરાસરવાળા ગામનુ નામ, નજીકનું રટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેક રાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે આ પુસ્તક રોયલ સાઈઝ ૬૦ પાનાનું સુંદર કપડાનાં પુઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. મુલ્ય ફકત રૂ૦ ૧-૮-૦ રાખવામાં આવેલ છે.
જાહેર ખબર. મેટીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સેંપવામાં આવેલા એક ફંડમાંથી, કોન્ફરન્સ એકીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઊંચે નં.
બરે પસાર થનાર, તેમજ એક બીજી એલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માર્ક ન મેળવનાર જેન વેતાંબર મૂર્તિપૂજક વિધાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
એ ઑલરશીપનો લાભ લેવા ઈચછનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી. ડીસેમ્બર ૧૮૦૮ સુધીમાં અરજી કરવી. છે. પાયધુની મુંબઈ ઈ. - ગોડીજીની ચાલ. )
- કલ્યાણચંદ શોભાગ્યચંદ,
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી,
( શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ. તૈયાર છે ! તૈયાર છે!!
તૈયાર છે. ! કોન્ફરન્સ ઓફિસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ,
શ્રી જૈન ગ્રંથાવળિ. જાદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપૂર્વ ગથેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, શિલસેકી,
પદેશિક, ભાષા, સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કર્તાઓનાં નામ, કલોક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કર્યા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ કૂટનોટમાં ગ્રંથને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથ કર્તા અને પૃષ્ટ, ઓને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળપૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાયબ્રેરી તથા સભામંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કિંમત માત્ર રૂ. ૩-૦-૦,