Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
२१६ ]
..
.
न
२ स
२८४.
[१२
માં પ્રતિ વર્ષ હજાર રૂપિયાની આવક થશે તો કેળવણીને અંગે બેડગે, સ્કુલે, જનશાળાઓ વગેરે સંસ્થાઓ ખોલવામાં આવશે. તેથી માબાપની દેખી સ્થિતિને લઈને જે બાળબાળકીઓ કેળવણી લેવા બેનશીબ રહે છે, તેઓ સદ્વિધા સંપાદન કરી શકશે. સંખ્યાબંધ વિધાર્થીઓને વિધાભ્યાસ માટે, વ્યાપાર ઉદ્યોગમાં પ્રવીણ થવા, અને હુન્નર કળા શીખવા ઈગ્લાન્ડ, જર્મની, અને જો પાન જેવા દેશોમાં મોકલવામાં આવશે. આથી આપણી કોમમાં વિદ્યા વિદ્યા થઈ રહેશે. આપણું વેપારનું ક્ષેત્ર વિસ્તારવાળુ થશે. નાનાં મોટાં કારખાનાઓ સ્થપાશે, અને તેને વડે સીદાતા જૈનોને આશ્રય મળશે. પછી જૈન પ્રજાની ઉન્નતિ કયાં વેગળી છે? - છેવટે અમારા જૈન બંધુઓ પ્રત્યે અમારી પુનઃ પુનઃ નમ્ર પ્રાર્થના છે કે તમે સુકૃત ભંડાર ફંડની યોજનાને સફળ કરવા ફતેહમંદીથી પાર ઉતારવા તન, મન, અને ધનથી મદદ કરે. તમે ચાર આના જેવી નજીવી રકમ આપતાં આંચકો ખાશો નહિ. ચાર ચાર આના આપવાથી તમે રંક થવાના નથી. “પંચકી લકડી એકકા બેજ” એ કહેવત પ્રમાણે ચાર આનાથી લંક લાગી જશે, હજારો રૂપિયા ભેગા થશે અને તે વડે કેન્ફરન્સને નિભાવી તથા કેળવણીને ફેલાવો કરી આપણી કોમની દરેક રીતે જાહોજલાલી કરી શકાશે.
(सुकृत भंडार और जैनों)
(लेखक शा० चंदनमल नागोरी. ) . महाशयों ! अपनी कान्फरन्स की गुजिश्ता बेठक ( पुना ) में सुकृत भंडारका ठेहराव हुवा है, इस ठेहरावको अमलमें लाने के लिये, कान्फरन्स सुकृत भंडार कमीटीस उपदेशक भी गये हैं और आफीसखे मत किताबत हो रहा है. इस लिये सदर ठेहरावसे बेवकफिमत कोइ जैनी नही होगा, बल्के चंद शहरोसे चंदा वसूल हो, भी गया और चंद गांवोमें हो रहा है, मगर जिस तरहसे यह सवाल पपलिक पास हुबा पैसा अमलदरामद अभी नही पाया जाता! पंधूओ कितनेक शख्स गांवड़ेवाले शंका करते हैं कि यह तो ठग विद्या है. उनको मालूम होना चाहिये कि यह पैसा खान पान में और मोज शोख अथवा दातारी देनेको नहीं है; मगर बीको पढाने में, और निरउद्यमीको उद्यम लगाने के लिये, अथवा कानफरन्स निभाव में काम आवेगा. भाइयों अमामे हालमें यह सवाल पास करनेका वख्त नही आता मगर हमारी स्थीति एसी कमजोर होगा है कि और कोमोसे हमारी जैन कोम, व्यापार, रोजगार, कला, कौशल्य, हुन्नर और विद्या इत्यादि में ज्यादेतर पश्चात है, इस लिये, हमारी धार्मीक, व्यवहारिक, सांसारिक, उन्नती के लिये यह सवाल कान्फरन्समें पास हुवा है कि जिससे हमारी उन्नती होने वाली है वास्ते इनसानका फर्ज है कि इस सवालको अमलमे लावे. .