Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
કાન્સમાં પસાર થએલા હરાવેા.
[ ૧૫૧
વીરસ્વામીના જન્મ દિવસ તથા સંવત્સરી ખાસ બેંક હાલીડેઝ તરીકે નહેર કરવા નામદાર `મુ`બઈ સરકાર કૃપા કરશે.
( આ ઠરાવ નામદાર ગવર ઉપર માકલી આપવા.)
ઠરાવ ૫ મા.
( કેળવણી. )
જૈન કામમાં વ્યાવહારિક, ધાર્મિક, એદ્યોગિક, અને સ્ત્રી કેળવણી વૃધ્ધિ પામે તે માટેઃ—
(૧) દરેક જૈન ગૃડથે પેાતાના પુત્ર તથા પુત્રીને પ્રાથમિક, વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી ફરજીયાત આપવા ગાઢત્રજી કરવી,
-
(૨) ઉપરની ચારે પ્રકારની કેળવણીનાં સાધન જેવાં કે એડિ`ગે, સ્કેલરશિા, લેકચરશિપે; આદ્યોગિક, શારીરિક અને ધાર્મિક માળાઓ, પુસ્તકાલયેા તથા ી રીડીંગરૂમા મેળવી આપવાની ગાઠવણ કરવી. (૩) એક સારી રકમ ખર્ચીને જૈન ધર્મની વાચનમાળા જલદી તૈયાર કરાવવી. (૪) માગધી ભાષા સહેલાઈથી શિખાય તેવી ટેકસટ બુકે તથા શબ્દ કાષ તૈયાર કરવાના તેમજ માગધીભાષા યુનિવર્સિટીમાં બીજી ભાષા તરીકે દાખલ કરાવવાના પ્રયાસ કરવા.
આપણા
(૫) યુનિવર્સિટીમાં દાખલ થએલા જૈન સાહિત્યના અભ્યાસ તેમજ અન્ય કામના વિદ્યાર્થિઓ ખાસ કરે તે માટે સ્કેલશિ પા ખેાલવી. (૬) કેટલીક કાલેજો પુનામાં હાવાથી ખાસ કરીને પુનામાં જૈન ખેંગ ખાલવા માટે વ્યવહારૂ પગલાં ભરવાં.
(૭) કેળવણી સંબધી દરેક કામ શીઘ્ર બનાવી શકાય તે માટે નીચે જણાવેલ સગૃહસ્થાનું એક જૈન શ્વેતાંબર એજ્યુકેશનલ એ વધારા ઘટાડે કરવાની સત્તા સાથે નીમી છે. અને તેની એફીસ મુંબઈમાં રહે.
પેાતાના
શેઠ અમરચંદ ઘેલાભાઈ.
,,
.
99
કમીટીના સભાસદા.
મનસુખલાલ કીરતચંદ મહેતા,
લખમશી હીરજી મેશરી,
માણેકલાલ ઘેલાભાઈ
શેઠ મેાતીચંદ્ય ગીરધરલાલ કાપડીયા, ગેવિદજી મૂળજી મેપાણી. હેમચંદ્ન અમરચંદ,
૫. હુઁચંદ્ર કપુરચંદ લાલન
""
99
ܝܕ