Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૩૪)
-
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
જાગે.
જાગે.
જાગે.
જાગે.
જ્ઞાન સમુ કોઈ ધન નહિ, જ્ઞાન સમુ નહિ દાન; જ્ઞાન તમે નિ માનજે, જાવા મેણે વિમાન. પરિષદને નિભાવવા, કરવા” જ્ઞાન પ્રચાર; સુકૃત ભંડાર યોજના, ઘડી છે નિરધાર. તેને આશ્રય આપવા, ધરો છો પાછા પાય; દમડી એક છૂટે નહી, ભલે ચમડી છે જાય. રંક તમે થાવાના નથી, દેતાં આના ચાર; જમે થશે પ્રભુ પડે, મેરે દશ હજાર વાપરશો ધન જેટલું, તેને પિષવા ભાઈ; લક્ષ ગણી કરી આપશે, તમને તે કમાઈ. દયા નથી જેને કોમની, તેને છે ધિક્કાર; એવા મૂછને જાણ, ભૂમી ઉપર ભાર. છે તે ન જીવ્યા સમે, જીવે મુઆ સમાન; પાપનું પોટલું બાંધીને, ચાલી જાશે મસાણ. કેમ દુખે દુખી જે થતા કમ સુખે સુખી થાય; . એવા વિરલા પુરૂષના, જગમાં યશ ચિરાય, મગન સુત ભાણીક કહે, કરજેડી સે વાર; સુકૃત ભંડાર જના, તેની સા કરે હાર,
જાગે.
જાગે.
જાગે.
જાગે.
જાગે.
સુરેપ ગમન.
મીહીરાચંદ લીલાધર ઝવેરી નામના જામનગર નિવાસી એક જન યુવાન મુંબઈની શ્રી માંગરોળ જૈન સભાના કેળવણી ફંડમાંથી પુરતી મદદ મળવાથી વ્યાપાર ઉદ્યોગને લગતી ઉચ્ચ કેળવણી સંપાદન કરવા નજીકના ભવિષ્યમાં ઈગ્લાન્ડ ખાતે ઉપડી જનાર છે.
કે આ ભાઈ ઈંગ્રેજી ભાષા ઉપરાંત સંસ્કૃત અને ધાર્મિક જ્ઞાનના સારા જાણકાર છે. સમગ્ર જૈન કોમમાં વ્યાપાર સંબંધી ભિન્ન ભિન્ન વિષયોનો અભ્યાસ કરી ઉંચી ડીગ્રીઓ મેળવનાર જો કોઈ હોય તો આજ નર છે. પિતે જૈનેની સાર્વજનિક સંસ્થાઓમાં અગ્ર ભાગ લેઈ કામની સારી સેવા બજાવનારા છે.
અમારા ધારવા પ્રમાણે જે આ ઉત્સાહી યુવાન માજશેખમાં ન પડી જતાં કર્તવ્ય પથપર રહી વખતને યોગ્ય ઉપયોગ કરશે તે તેમના આ પરદેશગમનથી મને ઘણું સારા લાભ થશે.
માંગળ જૈન સભા તરફથી ખોલવામાં આવેલા કેલવણી ફંડમાં બનતી મદદ આપવા રે, જન શ્રીમાનને અમારી વિનંતી છે. જન કેમનું ત્યારે જ શ્રેય થશે કે જ્યારે મી હીરાચંદ જેવા એક નહિ પણ અનેક તરૂણને વિદ્યા, ઉદ્યોગ, કળા કૌશલ્ય વગેરેમાં પ્રવીણ થવા સુધારાના શિખરે પહોચેલા દુનિયાના જુદા જુદા દેશોમાં મેલવામાં આવશે.