Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૩૨ ]
જૈન કારન્સ હેડ.
[ સપ્ટેમ્બર
૨૧ કોનફરન્સના જનરલ, આસિસ્ટંટ જનરલ, પ્રાંતિક, અને જીલ્લા સેક્રેટરી વીગેરે દરેક સેક્રેટરીઓએ આ કામ ધણીજ ખંતથી પાર પડે તેમ ગેડવણુ કરવા માંડી છે, અને છેવટમાં અમને જણાવતાં ખુશી પેદા થાય છે કે બધું કામ નિર્વિઘ્ને પાર પડશે એવી સંપૂર્ણ આશા છે.
નમ્ર સેવક.
(સહી) માહનલાલ પુજાભાઈ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ફંડ.
શ્રી સુકૃત ફંડ માટે ધ્યાનમાં રાખવા જોગ સુચનાઓ.
–
શ્રી સુકૃત ભંડાર ક્રૂડ કમીટીના ઓ. સેક્રેટરી મી. મેાહનલાલ પુંજાભાઇ તરફથી નીચેની સુચનાઓ તે કુંડમાં નાણાં ભરનારાઓની જાણુ માટે બહાર પાડવામાં આવી છેઃ— ૧. આ કૂંડ ભરનારાએ, ઉપદેશક અથવા કલાર્કે તે રકમ મુબઇ કોન્ફરન્સ એથ્રીસ ઉપર મેાકલી આપી છે કે કેમ તેનું પુરતું ધ્યાન રાખવું.
૨. જે ગામ કે શહેરમાં તે ફંડ એકઠું થયું હોય ત્યાંના અગ્રેસરાએજ બનતાં સુધી મેાકલી આપવું અને કેટલી રકમ ભરાણી છે તેમજ હજી ભરાય છે કે કેમ તે જણાવવું.
૩, કુંડ શરૂ થાય તે વખતે શ્રી સંધના અગ્રેસરાએ મુંબઇ કોન્ફરન્સ ઓફીસ ઉપર લખી જણાવવું અને છેવટમાં કુલ રકમ કેટલી થઇ હતી તે પણ જણાવવા માટે કૃપા કરવી. ૪. જ્યાં જ્યાં પાઠશાળા, સભા જેવી સંસ્થાઓ હોય ત્યાંના અધિકારીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે, તેઓએ પણ અમેને આ કુંડ સંબધી શરૂઆત થયાની ખબર આપવી અથવા શા સારૂ તે કામ શરૂ થતું નથી તે પણ જણાવવું. પેાતાના શહેર કે ગામમાં તેમજ આસપાસનાં સ્થળામાં જે બંધુએ આ કુંડ એકઠું કરી આપવા ઓનરરી તરીકે અથવા પગારદાર થઈ કામ કરવા બહાર આવશે તેને માટે પણ યાગ્ય બદોબસ્ત પત્ર આવ્યાથી અમે કરીશુ.
ખુલાસો મેળવવા
૫. કોઇ પ્ણ પ્રકારની સુચના માટે અથવા કંઇ પણુ સવાલના કાઇની ઇચ્છા થાય તે તરતજ અમારા ઉપર લખી ખુલાસા મેળવવા. ૬ નંબર ૫૦૦૦ સુધીની બુકેા પાછળ કાન્સ એફીસના સિક્કો મારેલા છે. અને તે નબર પછી જે પહોંચ છે તેના ઉપર લાલ સાહીથી ટુંકમાં નીચે સહી કરનારની સહી છે. અને તે પહોંચજ ખરી માનવી.
૭ દરેક ગામ તથા શહેરમાંથી નાણુ` ભરાઇ આવે છે તેની ખબર જાહેર પત્રા જેવાં કે જૈન, મુંબઈ સમાચાર, અને સાંજ વર્તમાન વિગેરેમાં પ્રગટ થાય છે અને જૈન માસિામાં તથા કોન્ફરન્સ તરફથી પ્રગટ થતા હેરલ્ડમાં પ્રગટ કરવા માટે પણ ગાઠવણુ કરવામાં આવી છે. મુંબઇમાં ભરાયેલી રકમ નામવાર કોન્ફરન્સ ઓફીસ, પાયધુની, માંડવીખદર, ભાયખળા, તથા કાટનાં માંટાં મદિરા ઉપર એર્ડમાં લખી જાહેર કરવામાં આવશે.
શ્રી સંધના નમ્ર સેવક.
}
માહનલાલ પુજાભાઈ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ક્રૂડ કમીટી,
પાયની–મુંબઇ જૈન શ્વેતાંબર કાન્સ એક્ષીસ તા૦ ૧૮-૭-૦૯