Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
स्वदेश हितेच्छु अने धर्मचुस्त गृहस्थोने एक अमुल्य तक. बावटा छाप ट्रेडमार्क पवित्र अने शुद्ध
स्वदेशी केशर. आ चोख्खु केशर ते १ तोला ५ तोला •| ०॥ अने एक रतल पेक डबामा बेचीए छीए. जैन तीर्थावळी प्रवास आवृत्ति बीजी घणा सुधारा वधारा साथे मलशे. सर्व दर्दो मटाडवानी रामबाण देशी दवाओ कीफायते वेचीये छीए. स्वदेशी माल मंगाबनाराओने चोक्कसथी कीफायते कमीशनथी मोकली.
_ अंबर-कस्तुरी-खरो भिमसेनी बरास, सुखड मलबारी, दशांगी चुप, सोना रु. पानो वरख, अत्तर, देशी बनावटना वगर चर्बीना साबुओ नहावाना तथा कपडां धोवाना लाटा, गोळा वोगरे तथा सेंट अने खुशबोदार तेलो बीगरे कीफायते वेचीए छीए...
एकला मालेक. मलवा डेकाणु-डामर गलीना नाकै श्री जैन महाजन आश्रित शा केशवजी खीमजी कुं०
" जडीआ बजार मुंबई. जथाबंध तथा छुटक वेचनार तथा कमीशन एजंट,
ધી જૈન યુએસ એસોશીએશન –તરફથી થોડાક વખત ઉપર મુંબઈના ન મદાર ગવર્નર સાહેબને આપણે કેટલાક તહેવારોને જાહેર તહેવાર તરીકે ગણવા એક અરજી મોકલી હતી. આ અરજીનું નીચે પ્રમાણે સંતોષકારક પરિણામ આવ્યું છે –
નામદાર સરકાર તરફથી સને ૧૯૭ ના જાહેર તહેવારની જે ટીપ બહાર પાડવામાં આવી હતી તેમાં જૈનોના તહેવાર તરીકે નીચલા દશ દિવસે નામદાર સરકારે સ્વીકારેલા જાહેર કરવામાં આવ્યા છે. –ચત્ર સુદ ૧૫ તા. ૫ મી એપ્રીલ, શ્રાવણવદ ૧૩ તા. ૧૨ મી સપ્ટેમ્બરથી ભાદરવા સુદ ૫ તા. ૧૯ મી સપ્ટેમ્બર સુધી, તથા કારતક સુદી, ૫ તા. ર૭મ न२. Geी रात सिनेमा पापामा मापी नथी. . . .
या 81 या !! तैयार !!! શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી ભા. ૧ ની સાથે . ૦-૧ર-૭ પટેજ જુદુ, श्री नवत५३ २४ ला
३
. १-४-० "