Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
રોગશાસ્ત્ર ભાષાંતર
આ ગ્રંથ મુનિશ્રી કેશરવિજયજગણિએ લખેલે છે અને બીમાં રિલ જૈન સભાએ પ્ર. શત કરે છે. કળિકાળ સવંત શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી યોગશાસ્ત્રના ભાષાંતર સાથે વિવેચન મુનિશ્રી કેશરવિજયજી ગણિએ એવું તે સુંદર કયું છે અને ઐતિહાસિક દાંતે સાથે ભાષા એવી તે સરળ અને સહેલી વાપરેલી છે કે જે વાંચતાં મનને આનંદ થયા વગર રહે જ નહીં. જે આપણે વિદ્વાન સાધવર્ગ આ પ્રમાણે આવા ઉપયોગી પુસ્તકોને ભાષાંતર અને વિવેચન સાથે પ્રગટ કરવામાં પિતાને અમૂલ્ય વખત ગાળે તે ખરેખર આપણું સાહિત્યને લાભ થવા સાથે આપણું કેમના વિચારો તેમજ આચરણ ઘણે અંશે સુધરી જાય
આપણી આધુનિક સ્થિતિ છે જેમાં થાળ ભુતપ્રાય થએલ છે તેવા સમયમાં આ ગ્રંથ નિવર્ગમાં માનનીય થાય, એમાં શું આશ્ચર્ય તેમાં વળી શ્રીમાંગરેલ જેનસભાના સુપ્રયાસ થિી સરતી કીંમતે આ અયુતમ ગ્રંથ મળી શકે છે. આથી પ્રસિદ્ધ કુમારપાળ રાજાને કંઠસ્થ રહેલા આ યોગશાસ્ત્રને દરેક વીપુત્ર અભ્યાસ કરવા પિતાની પાસે જ રાખશે, એમ અમે સંપૂર્ણ આશા રાખીએ છીએ,
તૈયાર છે, તે જૈન ગ્રંથાવાળી સંપૂર્ણ
તૈયાર છે !
તેયાર છે ! !! ર રૂ. ૩૩૦ ૨૭ પટેજ હજુ