Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯ ]
ગ્રંથાવલેકન.
-
[ ૧૦૧
ગ્રંથાવલોકન. લેખમાળા મણકે ૧ લે લગ્ન–આ નામના નિબંધની પહોંચ સ્વીકારતાં અમને ઘણે સંતોષ થાય છે. જેન ગૃહસંસાર સુધારવામાં આવી માળા બહુ ઉપયેગી થઈ પડશે. તેને પહેલે મણકે લગ્ન નામને એવી સરળ ભાષામાં લખાએલો છે કે તે વાંચવાથી જરૂર લગ્ન સંબંધી આપણ આધુનિક દુષ્ટ વિચારો નષ્ટ થશે અને લગ્નને પવિત્ર મૂળ હેતુ દરેક વીરપૂત્ર સમજતે થે કે પછી બાળલગ્ન, કન્યાવિક્રય, કજોડાં વિગેરે હાનિકારક બદીઓ આપણી કેમમાંથી પલાયન કરી જશે એ નિઃસંશય છે. હાનિકારક રીવાજમાંથી આપણી પ્રજાને મુક્ત કરવા માટે કેન્ફરન્સ ઓફીસે હાનિકારક રીવાજ નિ
ધ નિબંધમાળા પ્રસિદ્ધ કરવી શરૂ કરી છે. આ માળાના બે મણકા પ્રસિદ્ધ થઈ ચુક્યા છે અને ત્રીજો મણકો તૈયાર થાય છે તેવા સમયમાં જૈન ધર્મ પ્રસારક સભા તરફથી આ લેખમાળા પ્રગટ થતી જોઈ તેમાં પણ હાલ જેની જરૂર છે તેવા લગ્ન સંબંધી જ લેખ લખાતા જોઈ અમે આનંદિત થઈએ છીએ, અને આ સભાના ઉત્તમ પ્રયાસ માટે ધન્યવાદ આપીએ છીએ. અને આ નિબંધના લેખક શાહ કુંવરજી આણંદજીએ જૈન શાસ્ત્રના આધારે હાલના જમાનાને અનુકૂળ વિચારે બતાવ્યા છે તેને માટે અમે વિશે કરીને તેમને અભિનંદન આપીએ છીએ. - પ્રાંત અમે ઈચ્છીએ છીએ કે આપણી કેમમાં આવી ઘણી માળાએ લખાઓ કારણકે જેમ જેમ આવા નિબંધે આપણામાં બહેળે હાથે વંચાશે તેમ તેમ આપણે ગૃહસ્થાશ્રમ સુધરતે જશે અને ગૃહસ્થાશ્રમ સુધ કે પછી સર્વ સાધને એની મેળે મળશે.
|
| શ્રી |
श्री पडासली तीर्थ और शेठ लक्ष्मीचंदजी घीया.
मालवा प्रान्तमें पडासली नामक एक ग्राम है, वहां श्री रिषभदेव भगवानका तीर्थ है यह स्थान बी. बी. सी. आइ. रेलवे के श्यामगढ स्टेशनसे ६ माईल दूर है.
यहां पहले आषाढ महिनेमें मामुली मेला होताथा बादमें पूज्य मुनिश्री तीर्थ. विजयजी महाराजके उद्योग व उपदेशसे एक बड़ा भारी मेला चार वर्षसे, प्रतिवर्ष फाल्गुन शुदी ४-७ तक होता है ईस अवसर पर बहोत यात्री आते हैं और बड़ा उत्सव होता है.