Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે' કેલિ કરે; “શુદ્ધતામે થિર્ હે, અમૃતધારા વરસે,”
દિગ્દર્શન.
આ અંકમાં આપવામાં આવેલી શ્રી કેળવણી કમીટી તરફથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નાવલિ ઉપર અમે સુજ્ઞ વાચકવર્ગનુ ધર્મનીતિના શિખાસ ધ્યાન ખે'ચીએ છીએ. ધર્મનીતિની કેળવણી આપ ક્ષણુ સ’બધી પ્રવાની આવશ્યકતા સબધે હવે ઘણે ભાગે બે મત નથી, આવલિ. પણ તે કેવી રીતે આપવી તે વિષે હજી ઘણા મતભેદ છે.
આ વિષય શાળાઓને નવીન હેાવાથી, તેમજ તદ્દન ભાવાત્મક હોવાથી તેનુ શિક્ષણ આપવું એ ઘણું મૂશ્કીલ કામ છે; અને ઘણીવાર ધર્મના મમ યા રહસ્યથી અજ્ઞ, અકુશળ, તથા ખીન અનુભવી શિક્ષકને હાથે તેવા શિક્ષણથી વ્યવહારિક તેમજ પારમાર્થિક હાની સ‘ભવે છે; કેમકે અયાગ્ય શિક્ષક ઘણી વખત કુદરતના પ્રતિરોધ દૂર કરવાને બદલે વધારે છે. આ તેમજ અન્ય કારણેાને લઈને, આ વિષય સંબંધે શું શું ને કેવી રીતે શિક્ષણ આાપવું એ કાર્ય દરેક શિક્ષક પર ન છેડતાં, તેને અંગે વિદ્યાર્થિઓને માટે એક વાંચનમાળા તથા શિક્ષકોને માટે ખાસ માર્ગસૂચક પુસ્તક તૈયાર કરા જવાની જરૂરીયાત ચાતરી દશાવવામાં આવે છે અને તે વાસ્તવિક છે, શિક્ષકા માટે જે માગસૂચક પુસ્તક રચાય તે ઉક્ત વાંચનમાળાને ઉદ્દેશીને તૈયાર થવુ જોઈએ, એટલે પ્રથમ વાંચતમાળા અને પછી તેને દેવી શિક્ષક માટે સૂચનાઓ લખાવી જેઈએ; માટે પ્રથમ આ વાંચનમાળા ચાાનુ કાર્ય
i