Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૯૬] જેન કેન્ફરન્સ હેરલ્ડ,
[એપ્રિલ નામનું પુસ્તક પણ યુરોપીયન તેમજ અન્ય માંસાહારી ગૃહસ્થને મોકલવામાં આવ્યું છે. પ્રથમ બે પુસ્તકની પહોંચ આપણું નામદાર વાઈસરાય અને મું. બઈના નામદાર ગવર્નર સાહેબ તેમજ તેમના પ્રાઈવેટ સેક્રેટરીઓએ પણ ઉપકાર સાથે સ્વીકારી છે.
કેળવણી કમીટીએ આ વખતે આપણે કેમમાં ધર્મ શિક્ષણ કેવી ૫૦
દ્ધતિથી અપાવું જોઈએ તે સંબંધી એક પ્રશ્નાવલિ કેળવણી કમીટી. તૈયાર કરી છે, જે વાંચનાર, આ માસિકના ધર્મનીતિની
કેળવણીના વિભાગમાં જોશે. આ પ્રશ્નાવલિ જેન તેમજ અન્ય કેમના વિદ્ધ વર્ગને આ પ્રશ્નાવલિના ઉત્તર આપવા માટે એક વિનતિપત્ર સાથે મેકલવામાં આવી છે. અને સંપૂર્ણ આશા છે કે આપણા મુનિ મહારાજાઓ તેમજ બીજા વિદ્વાન ગૃહસ્થ આ સવાલ ઊપર સંભાળપૂર્વક ચર્ચા ચલાવશે. અને પિતાના અભિપ્રાય આ કમીટીઉપર વેળાસર મોકલી આપશે, કે જેથી આ કમીટી અમુક વિચારેઉપર આવી શકે, + +
+
+ + માળવા પ્રાંતના પ્રાંતિક સેક્રેટરી શેઠ લહમીચંદજી ઘયા અમને જણાવે છે કે આ પ્રાંતના ઝાલાવાડ જીલ્લાના સેક્રેટરીને માનવતે હે શા. પ્રેમરાજજી ચારીઆએ સ્વીકાર્યો છે. + + + + અમને લખતાં ઘણું જ સંતેષ ઉપજે છે કે છેલ્લા ત્રણ ચાર મહીના
થયાં સુરત શહેરમાં એક નવી હીલચાલની શરૂઆત કસુરત દારૂ નિષેધક રવામાં આવી છે. ત્યાં એક દારૂ નિષેધક અને નીતિઅને નીતિવર્ધક મં ર્ધક મંડળ સ્થાપવામાં આવ્યું છે. આ મંડળને સહાય ડળ અને જીવદયા. કરવા માટે કોન્ફરન્સ ઓફીસ તરફથી ઉપદેશક મી.
અમથાલાલ જેઠાલાલ પેઈન્ટરને મોકલવામાં આવેલ છે. મી. અમથાલાલના કામકાજને ત્રિમાસિક રીપોર્ટ આ માસિકના બીજા ભાગમાં વાંચનાર જોશે. આ રીપેર્ટ ઉપરથી માલુમ પડશે કે દારૂ તથા માંસ વિરૂદ્ધ કે મજબૂત ઝુંડે સુરત શહેરમાં ઉઠાવવામાં આવેલ છે. અને દિનપ્રતિદિન દરેક કેમના સ્ત્રી પુરૂષે આ મંડળના સુપ્રયાસથી દારૂ તથા માંસ લેતાં અને ટકી ગયાં છે. તેમાં પણ જીવદયાના સુપ્રસિદ્ધ હીમાયતી મી. લાભશંકર લકમીદાસે થોડા દિવસ ઉપર સુરતમાં જઈ આ હીલચાલને ઘણાજ વેગથી આગળ વધારી છે.
ત્યાં મહાત્મા નથુરામ શર્માના પ્રમુખપણ નીચેની એક મોટી મિટીંગ