Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૯1 શ્રી માંડળ જૈન શ્વેતાંબર મતિ પૂજક શ્રી સાથે કરેલા ઠરા. [ ૭પ
જુવાનના મરણ વખતે ત્રણ મહીનાથી વધારે અને વૃદ્ધના મરણ પ્રસંગે એક માસથી વધારે મુદત સુધી મેં વાળવા નહિ. આ મુદતથી કંઈ ઓછી મુદત કરવાને તજવીજ કરશે તે તે માટે સંઘ ખુશી થશે.
૯ કાણે જવામાં ખાસ સગા સંબંધીઓએ જ જવું અને રોટલી ઉપર વાઢીથી ઘી પીરસવું કે પીરસાવવું નહિ, અને કોઈ પીરસશે તો તેને તેમ કરવા દેવું નહિ.
અત્રેથી કઈ પરગામ કોણે જાય છે તેમાં ભાડુંભાતું સૌ સેનું છે. આ ઠરાવ અહિંઆ છે, તેને આ શહેરને લગતા ગામમાં અમલ કરાવે છે.
૧૦ અઘરણીના પ્રસંગ ઉપર કોઈએ નાતવર કર નહિં.
૧૧ કચકડાની વીંટીઓ, ચામડાંના પુંઠા, માછલીનું તેલ, પીંછાવાળી ટેપીઓ, લોઢાના મીને દીધેલા વાસણે કેઈએ વાપરવા નહિ. દેરાસરમાં ભ્રષ્ટ કેસર કેઈએ વાપરવું નહિ. વિદેશી ખાંડ સ્વામી વાત્સલ્યમાં વાપરવી નહિ.
ઉપર મુજબ ઠરાને અમલ અમારે કરે કરાવે છે.
શ્રી જૈન શ્રેયસ્કર મંડળના પરીક્ષક મી.
મણિલાલ સુંદરજીને પ્રવાસ. (પાઠશાળાઓની પરીક્ષા લેવા ઉપરાંત કરેલું કામકાજ.)
વળ સંવત ૧૯૬૫ના માગશર વદ ૧૧-૧૨-૧૩ વૃદ્ધિચંદજી સભાનું આજે છેવટ આવ્યું હોવાથી મી. હીરાચંદ કુલ ચંદના પ્રમુખપણનીચે એજ નામની બીજી સભા સ્થાપવા મુકરર કર્યું છે જેથી પાઠશાળા અને પાંજરાપોળ વિગેરે ખાતાઓ વધુ સતેજ થવા વકી રહે છે. '
પર છેગામ, સં. ૧૯૬૫ના માગશર વદી ૧૪-૩૦–એક મિટીંગ ભરી “ઉન્નતિ માટેની સરલ યોજના” એ વિષય ઉપર લંબાણુ ભાષણ આપવા માં આવ્યું હતું. જીવ દયા માટેની મોટી ખામી હોવાથી” આપણે જીવ દયા પ્રતિપાળ તરીકે છીએ” એ વિષય પર મજકુર ભાષણ પછી વિવેચન કરવામાં આવ્યું હતું.
ઘેટી સં. ૧૯૯૫ના પિષ સુદી ૧૩–૧૪-૧૫–પાઠશાળા નહોતી. ઉપાશ્રય મુકામે સ્ત્રી પુરૂષોની એક જનરલ સભા ભરી આપણું જીવનની શ્રેષ્ઠતાને આધાર કઈ બાબત પર રહેલો છે તે વિષય પર લંબાણ ભાષણ આપ્યું. પાઠ