Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
- હેરલ્ડને વધારે , ગયેલ હોવાથી અને અમે આપતા નથી. આ મુકદમ આવતી તા. ૧૫ મી ઉપર મુલતવી રાખવામાં આવે છે અને હવેતાંબર બંધુઓએ બેંધાવેલ કેસ તા. ૧૩ મી એ ચાલનાર છે. આ મુકદમામાં પન્યાસજી શ્રી આણંદસાગરજી તથા ઠાણું ૩ ને તહોમતદાર તરીકે ગણેલા છે. - આ મારામારી સંબંધી “દિગંબરેન” ના છેલ્લા અંકમાં વધારારૂપ જે લખાણ બહાર પડેલું છે, તે તદન અતિશયોકિતવાળું તેમજ સત્યથી દૂર છે. આ ઉપરાંત મુંબઈ સમાચાર તથા સાંજવર્તમાનમાં અત્રેના હિરાબાગમાં દિગંબરોની મળેલી મિટીંગના રીપોર્ટ આપવામાં આવેલા છે. આ મિટીંગ વખતે કેટલાક વક્તાઓએ પિતાની મરજી. માફક સત્યથી ઘણે છે. હકીકતે જણાવી છેઆવી બીનાઓ કલેશ વધારે છે. તે માટે ન્યાયનું કામ ન્યાયથી કરવા દેવું તે અમને વ્યાજબી લાગે છે. આવા રીપેર્ટી તેમજ લખાણે ઉ. પર બીલકુલ ભરોસે નહિ રાખવા અમે અમારા વાંચકે બંધુએને ભલામણ કરીએ છીએ.
છેવટે અમે આ ચાલતા મુકદમા માટે તીર્થ સહાયક કમિટી તથા છે. કીવર્ગ પુરતી જાગૃતિથી કામ કરશે જ એવી આશા રાખીએ છીએ. આ મુક દમે ચાલતે હેવાથી કડવાસનાં બી કેણ રેપે છે, તીર્થો ઉપર પોતાને હક દાખલ કરવા કેણ પ્રયાસ કરે છે, તે સંબંધી અમે અત્રે બોલવા માંગતા નથી, પરંતુ શ્વેતાંબર આગેવાને ને આપણું તીર્થી માટે પુરતી સંભાળ અને સખ્ત બંદોબસ્ત રાખવા ભલામણ કરીએ છીએ.
સર્વે જૈન બંધુઓને જણાવતાં અમને આનંદ થાય છે કે ધાર્મિક સં. સ્થાઓના હિસાબે છપાવી પ્રસિદ્ધ કરવા કે નહીં તે માટે ભાવનગર કોન્ફરન્સ વખતે નીમાએલી કમિટીએ પિતાનું કાર્ય તા. ૨૭-૨-૧૯૦૯ના રોજથી શરૂ કર્યું છે. આ કમિટીના મેંબર પૈકી શેઠ. ત્રીભોવનદાસ ભાણજી તથા શેઠ. પદમશી ઠાકરશી અત્રેથી તા. ૨૭–૨–૦૯ ની રાત્રે અમદાવાદ આણંદજી કલ્યાણજીને હિસાબ તપાસવા ઉપડી ગયા હતા. બાકીના મેંબરે અગત્યના કાર
ને લઈને જઈ શક્યા ન હતા. જેના કામની મહાન પેઢીના હિસાબ જોવાના કામમાં આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિ તરફથી દરેક જાતની સગવડ કરી આપવામાં આવી હતી, તેમજ તેઓની તરફથી દરેક જાતના પ્રશ્નનાં સંતોષકારક ખુલાસા કરવામાં આવ્યા હતા. હજી આ પેઢીના હિસાબ તપાસવાનું કાર્ય ચાલુ છે અને કમિટીના મેંબરે તરફથી અમને ખબર મળ્યા છે કે આવતી કેન્ફરન્સ વખતે અત્રે અમારે રીપોર્ટ પ્રસિદ્ધ કરવા દરેક રીતને પ્રયત્ન કરીશું.