Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯] ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપટે, [ ૮૭ : ચંદના હસ્તકને સં. ૧૯૫૯ થી સં. ૧૯૯૩ સુધીને હીસાબ અમે તપાસ્યા. તે જોતાં વહીવટ ચેખી રીતે ચલાવવામાં આવે છે પણ મજકુર ખાતાને લ. ગતે હીસાબ પિતાના ખાનગી ચોપડામાં રાખી તેની રેકડ મીલકત પિતાને ત્યાં જમે રાખી છે તે રીતથી ઉલટુ હેવાથી જુદા પડી બાંધી તેમાં મજકુર વહીવટને લગતું નામુ લખી દર વરસે સંઘ સમક્ષ રજુ કરવા વગેરેનું સુચનાપત્ર મજકુર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. આ છેલ્લે વડોદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી વિજય દેવ
સુર તથા અચળગછ ખાતાના વહીવટને લગતે રીપેર્ટ.
સદરહુ ખાતાના શ્રી ભંડારના વહીવટ કતાં શા ચતુરભાઈ ખુબચંદ હ. સ્તકને વહીવટ અમે તપાસ્ય. તે જોતાં મજકુર ભંડારમાં ૧૬૬) પ્રતે સિવાય એક પાલખી તથા બે જે ચંદ્રના પુઠીયા છે. તેમાં મજકુર પ્રતે ઘણી ખરી ચુંથાઈ જઈ તેના પાના હેરફેર થઈ ગયા છે અથવા ગુમ થઈ ગયા છે તેને શોષાવી મેળવી તેને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર છે.
આ વહીવટમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કતાને આપવામાં આવ્યું છે. છલ્લે વડોદરા તાબે ગામ પેટલાદ મધ્યે આવેલા શ્રી શીખવ દેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતો રીપેર્ટ,
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શા ચતુરભાઈ ખુબચંદના હસ્તકને સં. ૧૫થી સં. ૧૯૬૩ સુધીને હીસાબ અમેએ તપા. તે જોતાં હીસાબ ચેખે રાખી દર સાલનું નામુ જુદુ પાઠ સરવૈયા કાઢેલા છે. નામાની વ્યવસ્થા સરાણી લાઈને રાખેલ છે તે ખુશી થવા જેવું છે. સદ૨હ વહીવટ કર્તા નામુ ચેખી રીતે રાખી પિતાના વખતને ભેગ આપે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે અને તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવેલ છે. '
-
લી.
શ્રી સંધને સેવક ચુનીલાલ નાહાનચંદ ઓનરરી એડીટર,
શ્રી જે. , કે.