________________
( ૧૪ )
હાર નીકળ્યા. પછી બેઉ લશકરા વચ્ચે માઢુ યુદ્ધ થવા લાગું, તેમાં રથની સામે રથ, ઘેાડાની સામે ધેડા, હાથીની સામે હાથી, તથા પાળાની સામે પાળા, થઈને એક, ખીજાને મારવા મડી ગયા. એ પ્રમાણે લડાઇ થતાં પર્વત ઉપરથી જેમ શિખરો પડે તેમ રથે પડવા લાગા. જેમ વાયરાથી વાદળ વી ખરાઇ જાય તેવી હાથીની દશા થઇ. જમીન ઉપર સુરવીરના માથા ૫ડવા લાગાં. કોઇના પગ તુટયા, તે કોઈના હાથ કપાયા. એ પ્રમાણે બેઉ રા જાના લશ્કરા પરસ્પર એક બીજાનો નાશ કરવા લાગ. તે જોઇને યુદ્ધ કરતા થકો ઘણા ક્રેાધ આવ્યાથી પોતાના સસ તથા અસ્ત્રથી ઘેરી લઇ મોટી જડ૫ કરીને પેાતાના વજ્ર વડે ઇંદ્ર રાજાએ માલીનુ માથું કાપી નાખ્યુ, માલીને મુએ જાણીને સર્વ લશકર પાતાલ લકામાં નાશી ગયુ. પછી ઇદ્રરાજાએ રાક્ષ સાની લકા તથા તેમની રાક્ષીસી વિદ્યાનુ હધણ કરીને એક વિસ્વા નામના વિદ્યાધરની સ્રી કેશીકાના ઉદરથી જન્મેલા વૈશ્રવણ નામના રાજાને લકા તુ રાજ્ય આપીને ને પોતાની નગરીમાં આવ્યા,
સુમાલી રાજાની સી પ્રીતિમતીના ઉદરથી રત્નાશ્રવા નામના પુત્ર ઉત્પ ન થતા. તેને ચાવન અવસ્થા પ્રાપ્ત થઇ છતાં, કાઇ વિદ્યા સાધન કરવાના હેતુથી કુસુમ નામના ઉદ્યાનમાં જઇને, એકાંત સ્થાનમાં બેશી, નાસાગ્ર દૃષ્ટી કરી તથા પરવતની પઠે સ્થીર થઇ, જપમાલા ધારણ કરીને જપ કરવા લા ગ્યા. એક સમયે કોઇ એક વિદ્યાધરની કન્યા પોતાના પિતાની આજ્ઞાથી તેની સામે આવી ઉભી રહી ને કહેવા લાગી કે હુ માનવ સુંદરી નામની મહા વિદ્યા તને પ્રસન છું. તે સાંભળીને તથા જપમાલા જમીન ઉપર રાખીને નેત્ર ઉઘાડી રત્નાશ્રવા જુએ છે તે એક નવયેાવન વિધાધરી પોતાની. સામે ઉભેલા દેખાઇ. તેને પુછવા લાગાં કે, હે કન્યકા, તુ કાણુ ? કોની પુ ત્રી છે? ને આંઇ શા સારૂ આવી છે ? ત્યારે તે કહેવા લાગી કે, કૈતક મ ગળ નામના નગરમાં બ્યામખિદુ નામના એક વિદ્યાધર છે, તેની કાશીકા, તથા કૈકશી નામની છે. કન્યા છે. તેમાંની કાશિકાને યક્ષપુરના સ્વામી વિશ્ર વા રાજાને પરણાવી છે, તેના પુત્ર વૈશ્રવણ નામના વિદ્યાધર હમણાં લકાનુ રાજ્સ કરે છે. ને કૈકશી હુ પોતે છુ, કોઇ નીમિતથી, મારા ખાષે વચને કુ રીને આપને સોંપી દીધી છે, તેથી હુ આંઇ આવી છુ. હવે મને ઋગીકાર કરે, તેનુ એવું ખાલવુ સાભળી, ને મનમાં વિચાર કરવા લાગે કે, હુ ધ્યાન માં છતા જેંગે મને કહ્યું કે, હું માનવસુંદરી નામની મહાવિદ્યાતને સન