________________ ગધર્વ નગરી જેવું તે સર્વ ક્ષણિક જોઈને કુમાર એકલેજ ઊભે રહ્યા અને મને નમાં બોલ્યો કે દેવ જે પ્રમાણે સર્વ ગુણ સપંજ હોય છે તે પ્રમાણે તેમની સેજન્યતા પણ અસામાન્ય હોય છે, સાધુજન જે હોય છે તે સ્વભાવતજ ૫રોપકાર કરનારા હોય છે. પરેપકારને બદલે મળે એવી ઇચ્છાથી તે પરોપકાર કરતા નથી, વરસાદ ખેતીને જીવન આપે છે. મેઘ કૃષિ સિંચ ન કરે છે પરંતુ કેઈ પ્રાણી પાસે તે બદલ માંગતો નથી. સજજનેને, ખુશામત, કરેલા ઉપકારને બદલે યાચના કરાવવી, વાર લગાડવી, વગેરેની ઈચ્છા હતી નથી. દેના ગુણોનું ચિંતન કરી આદિજીનને નમસ્કાર કરી કુમાર બહાર નીકળી પડયે. રાજા પણ કુમારની પાછળ ગયે અને વિચાર કરવા લાગ્યા કે જીનેક પાસે દે સાથે કુમારે શી મસતલ કરી હશે? હશે તે જાણીને મારે શું કામ છે? હું કામાં એટલું જ કે, જેની દેવપણ સ્તુતિ કરે છે એવા મારા કુમાર જેવું બીજું કઈ નથી. પણ મારો પુત્ર નામ પ્રમાણે ખરેખર પરાક્રમી છે કે નહીં તેની હજુ મારી બરોબર ખાત્રી થઈ નથી. માટે હું પોતેજ કંઈ બહાને તેને ચીડવું અને જેઉ કે તે કેટલો ફેધી છે અને તેનું ધિર્ય કેટલું છે?” : |. એ પ્રમાણે નિશ્ચય કરી, રાજાએ મોટા સાદે હરિવિક્રમને કહ્યું કે “અરેતું કોણ છે? આ અંધારી રાત્રે એકલે ચેરની માફક તું અહીં કેના જેરપર ફરે છે?” - આ સાંભળી કુમારને અંગપર રોમાંચ ઉભાં થયાં. તે મનમાં વિચારવા લાગે કે “ગમે ત્યાં ગમે તે વખતે ફરવું એ કે નિષિદ્ધ છે તે પણ આ મારૂં ફરવું ગુણ પ્રદ થયું છે. અહીં વીર પુરૂષ દેખાય છે. તેમના ભાષણે સંભળાય છે નાના પ્રકારના આશ્ચર્ય અત્રે દ્રશ્યમાન થાય છે વીર પુરૂષે ઈચ્છાનુસાર વદેલા ભાષણે આ. ત્માને સંતુષ્ટ કરે છે. શરીરમાં તિ આણે છે. તેથી કરીને જ આ અવાજ જે કે દેષ યુક્ત છે તે પણ મને નિર્દોષ ભાસે છે.”, કુમારે વિચાર કરી મેટા ઉદાર મનથી રાજા સાથે હાસ્ય યુક્ત મધુર ભાષ : 5 : અ ' - કુમાર-“તું કે, છે” એમ મને પુછે છે, પણ આ તારું વાક્ય અયોગ્ય છે. કારણ સર્વ જણ પૂર્વે માબાપાના હતા એ નિઃસંશય છે. હે વીર, હું તારા સન્મુખ પ્રત્યક્ષ ઉભો છું. હું વાઘ કે રાક્ષસ નથી. આવી રીતે હું પ્રત્યક્ષ તારા સન્મુખ ઉભો છતાં તું પ્રશ્ન પુછે છે કે “તું કેણુ છે” ત્યારે અર્થાત આ તારો પ્રશ્ન વૃથા છે! એ દેખીતુંજ છે " જેના બળ પર તું અહીં ફરે છે " એવું જે તેં પુછયું તેને જવાબ એટલેજ કે ઊદાર રાજાને રાત્રિબળ એ એક પ્રથમ બળ અને સા- . હસ એ બીજુ બળ છે. - : છાતીમાં વાગે એવાં કુમારનાં વાક્ય સાંભળી રાજાએ વિચાર કર્યો કે “મારનું ભાષણ વક્ર અને મૃદુ છે માટે તેને ચિડાવવાના હેતુથી અપમાનપૂર્વક રાજા બે “અરે, તું આ રાજાને પ્રધાન હઈશ એવું અનુમાન થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust