________________
१४
24.
.04.
5.
3.
४.
गुजरातना ऐतिहासिक लेख चौदमुं शासन
१ ( अ ) अयं धंमलिपी देवानंप्रियेन प्रियदसिना राञा लेखापिता अस्ति एव
२ संखितेन अस्ति मझमेन अस्ति विस्ततन ( ब ) न च सर्वं सर्वत घटितं
३ ( क ) महालके हि विजितं बहु च लिखितं लिखापयिसं चेव ( ड ) अस्ति च एत कं
४ पुन पुन वुतं तस तस अथस माधूरताय किंति जनो तथा पटिपजेथ
५ (ए) तत्र एकदा असमातं लिखितं अस देसं व सछाय कारणं व
६ अलोचेत्पा लिपिक परधेन व
શાસન ૧૪ મુ
આ ધર્મમપિએ દેવાના પ્રિય રાજાએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી અને તે આખી બધે અનુકૂળ નહેાતી.
છે.
મ્હારૂં રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજી મહુ લખાવાશે.
અને તે તે અર્થની મધુરતાને લઇને આમાંથી કેટલુંક ફ્રી ફ્રી કહેવાયું છે. તેથી લેાકેા ते प्रभाशे वर्ते.
દેશને લઈને અગર હારા હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના દેષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધુરૂં લખાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com