________________
૧૨
$ $
$ äિ
$
$ $
राजा अशोकनां धर्मशासनो
શાસન ૧૩ મું •• . .... કલિંગ . . . . એક હજાર( લાખ)ની કતલ થઈ હતી અને તેનાથી કેટલાક ગણ મરી ગયા. ત્યાર પછી હવે કલિગ દેશ જિતાયે તેથી ધર્મને તીવ્ર અભ્યાસ ... દેવના પ્રિયને (પશ્ચાત્તાપ) લોકોને વધ, મરણ, અને હદપારકરવું તે દેવના પ્રિય રાજાને બહુ વેદનાવાળું અને ભારે થઈ પડે છે. .. ... બ્રાહ્મણો અગર શ્રમણ અગર બીજા ... ... ... માતા અને પિતાની સુશ્રુષા ગુરૂની સુશ્રષા, મિત્ર ઓળખીતા સેબતી અને સંબન્ધી તરફ ... ... દાસ તરફ ..... અથવા તેનાં પ્રિયજનનું હદપાર કરવું ... ... .. . .. સેબતી અને સંબન્ધી ત્યારે દુઃખ પ્રાપ્ત કરે છે અને તે તેઓને હાનિ કરે છે ... ... તે બધા વચ્ચે વેચાય છે. .. .. .. આ વોં ... ... યેન લેકમાં સિવાય .. • જ્યાં મનુષ્યને એક પન્થ તરફ પક્ષપાત નથી. તે વખતે જેટલા .. . તેટલા બધા લોકો . . દેવેના પ્રિય રાજાથી ભાગ દિલગીર
થવા જેવું મનાય છે. લ. ... .. .. જે માફ થઈ શકે છે. મ. અને જંગલો પણ જે દેના પ્રિય રાજાના રાજ્યમાં છે.
તેઓને (કહેવામાં) આવે છે .. .. દે. પ્રિ. ... ... . બધાં પ્રાણ તરફ ઉપદ્રવને અભાવ, સંયમ, સમભાવ, અને મૃદુતા દેવોના પ્રિયથી મેળવાયેલ છે અહી અને બધામાં ... .. ..ન રાજા અને તેની પેલી બાજુ ચાર રાજા તુરમાય અંતેકિન, મગ, ... ... ... ... અહીં રાજાના પ્રદેશમાં .. .. યેન અને કંબે .. .. આંધ્ર અને પારિદોમાં બધે દેના પ્રિય ના ધમપદેશ પ્રમાણે વર્તે છે. વળી જ્યાં દૂતે ... ... ધમાઁપદેશ ... ... ધર્મપ્રમાણે વર્તે છે. વિજય અને સર્વથા પુનર્વિજય પ્રીતિ ઉત્પાદન કરે છે. ધર્મવિજયથી આ પ્રીતિ હે મેળવી છે.
દેના પ્રિય કસ. આ હેતુ માટે આ ધર્મલિ ... ... .. ( ફરી) વિજય મેળવી જોઈએ એમ વિચારવું
નહીં. જે વિજય તેઓને ખુશી કરે. શાંતિ ... .. ઈ. ... ... પરલોકમાં ... ... અઅ. ... ... આ લોકમાં અને પરલોકમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com