________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | સંકલના
પ્રસ્તુત ગ્રંથમાં બતાવાયેલા સર્વ વિષયોમાં શાસ્ત્રવચનોનો અર્થ સ્વમતિઅનુસાર કરનારાના વચનોની પરીક્ષા કરીને શાસ્ત્રવચનનો અર્થ કઈ રીતે કરવો ઉચિત છે ? અને કઈ રીતે કરવો ઉચિત નથી ? તેની વિસ્તારથી ચર્ચા કરેલ હોવાથી યોગ્ય જીવોને શાસ્ત્રોના ઉચિત અર્થો ક૨વાની માર્ગાનુસા૨ી બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬,
તા. ૧૭-૧૦-૨૦૧૦, રવિવાર
૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
卐
3
事
પ્રવીણચંદ્ર ખીમજી મોતા