Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 12
________________ fIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iii iiiiiiiiiiiiiiiiiાપ ધર્માચરણ હે ગૃહસ્થ ! જે કઈ માણસ પ્રાણઘાત નથી કરતો, ચેરી નથી કરો અને પદારાગમન નથી કરતે, આ ત્રણ રીતે તે દેહથી ધાર્મિક અને ન્યાચ્ય આચરણ કરે છે. તે અસત્ય નથી લતે ચડી નથી ખાતે, ગાળે નથી ભાંડતો અને વૃથા બડબડાટ નથી કરતો. આ ચાર રીતે તે વાચાથી ધાર્મિક અને ન્યાય આચરણ કરે છે. તે અભિળ્યા, દ્વેષ અને નાસ્તિકતાથી વિરત થાય છે. આ ત્રણ રીતે તે મનથી ધાર્મિક આચરણ કરે છે. આ પ્રમાણે કાયાથી, વાચાથી અને મનથી જે પુણ્યકર્મો કરે છે તે પ્રાણું મૃત્યુને જીતી સદ્દગતિને પામે છે. આથી વિપરીત જે મનથી, વાચાથી અને કાયાથી અધાર્મિક પાપકર્મો કરે છે તે પ્રાણી મૃત્યુમુખમાં સપડાઈ દુર્ગતિને પામે છે. “ –મઝિમનિકાય. પૃ. ૨૫૮

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 248