________________
પારમાર્થિક દેવનું સ્વરૂપે
T ૧૯ " एवं सद्वृत्तयुक्तेन, येन शास्त्रमुदाहृतम् । શિવ પતિ-વિટીલોપન્નત છે ”
એ પ્રકારના સવૃત્ત-અનિન્દિત વર્તનથી યુક્ત એવા અનિર્દિષ્ટ નામવાળા જે કોઈ દેવતા વિશેષે મોક્ષના માર્ગભૂત, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવામાં અસાધારણ પતિ-દીપક સમાન, તથા આદિ, મધ્ય અને અન્ત લક્ષણ ત્રણે વિભાગમાં પૂર્વાપર અવિરૂદ્ધ અથવા કષ, છેદ અને તાપ રૂ૫ પરીક્ષાને વિષે દુષ–અશુદ્ધિઓથી રહિત એવું શાસ્ત્ર-આગમ ઉદાહુત પ્રણીત કર્યું છે-સ્વયંકથન કર્યું છે, તે મહાદેવ કહેવાય છે. ૫ “ यस्य चाराधनोपायः, सदाशाभ्यास एव हि । યથાશક્તિવિધાન, નિગમત સ પ્રા. ૬ / ”
જે દેવ વિશેષની આરાધના–પ્રસાદનને ઉપાય, સર્વકાલને વિષે શક્તિમુજબ-શક્તિને ગેપવ્યા કે ઉલ્લંધ્યા વિના, વિધિપૂર્વક–દ્રવ્યક્ષેત્રકાલભાવની ચિન્તવના અને આયવ્યયની તુલનાપૂર્વક આજ્ઞા આગમને અભ્યાસ કરે-વારંવાર તેનું ગ્રહણ અને અનુષ્ઠાન કરવું તેજ છે અને જેને તે આજ્ઞાભ્યાસ નિયમા ફલ આપનારો થાય છે-અભિપ્રેત અર્થને સાધી આપે છે, તે મહાદેવ કહેવાય છે. ૬ " सुवैद्यवचनाद्यद्वद्, व्याधेर्भवति सङ्क्षयः । तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसङ्क्षयः ॥७॥"
સુવૈદ્ય-ઉત્તમ વૈદ્યના વચન—ઉપદેશથી જેમ વ્યાધિકુષ્ઠાદિ રોગને સંક્ષય-સર્વથા ફરી ન થાય તે રીતે નાશ થાય છે તેમ તે દેવતા વિશેષના વાક્ય–ઉપદેશથી અવશ્ય સંસારના પરિભ્રમણને સંક્ષય-અત્યન્ત વિનાશ થાય છે. ૭