________________
૧૫૨ ]
દેવદર્શન
ઘટે છે. અંધ પ્રત્યે દ્વીપક દીપકનું કામ કરતા નથી, તેમ અસ'ની પ્રત્યે ભગવાન પણ દીપકનું કાર્ય કરતા નથી. જો પત્નોમાાં લેાકને વિષે પ્રદ્યોત કરનારા: અહીં લાક શબ્દથી વિશિષ્ટ ચાઢ પૂર્વધર લેાક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું ઘટે છે. સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રદ્યોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણવિશિષ્ટ તત્ત્વસ વેન, વિશિષ્ટ પૂર્વધરાને વિષે જ સંભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાનપતિતતા હાય છે. તેથી પ્રદ્યોતીકરણને ચેાગ્ય ( સર્વ પૂર્વધરાથી પણ વિશિષ્ટ ચેાગ્યતાવાળા) પૂર્વધરાજ લેવાના છે. હવે ઉપયાગ સંપદાની હેતુ સંપદા કહે છે. અમયયાળ અભયને આપનારા. ભય સાત પ્રકારના છે, ઇહલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવિકા, મરણુ અને અશ્લાઘા.× તેનાથી પ્રતિપક્ષ તે અભય. આત્માનું વિશિષ્ટ સ્વાસ્થ્ય-અન્ય લેાકેા જેને ધૃતિ કહે છે, તે ધર્મભૂમિકાનું કારણભૂત ‘અભય’ તેને ભગવાન આપે છે. કારણ અરિહંત ભગવતા ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હાય છે, અચિન્ત્ય શક્તિથી યુક્ત હાય છે તથા સર્વથા પરાર્થ–પરોપકાર કરવામાં રક્ત હાય છે.
ચવવુંત્યાળું ચક્ષુને આપનારા: તત્ત્વમેધના કારણભૂત વિશિષ્ટ
× મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલેાકભય, તિર્યંચાદિથી ભય તે પરલાક ભય, ચેરી લૂંટફાટાદિને ભય તે આદાનભય, આગ જળ પ્રલયાદિને ભય તે અકસ્માત્ ભય, કુટુંબાદિની આજીવિકાના નિર્વાહને ભય તે આજીવિકાભય, આયુષ્યપૂર્ણ થવાને લય તે મરણુ ભય અને યશ કીર્તિ ચાલી જવાના ભય તે અશ્લાધાભય—અપયશભય.